OMG મહિલાએ પોતાના પતિને વેચવા કાઢયો…!

OMG મહિલાએ પોતાના પતિને વેચવા કાઢયો…!
OMG મહિલાએ પોતાના પતિને વેચવા કાઢયો…!
આઇરિશ મહિલા લિન્‍ડા મેકએલિસ્‍ટર તેના પતિ જહોન અને તેમના બે બાળકો સાથે ન્‍યુઝીલેન્‍ડમાં રહે છે. સામાન્‍ય રીતે ઓનલાઈન માધ્‍યમથી ખરીદ-વેચાણ કોઈ નવી વાત નથી, પરંતુ જયારે કોઈ આવી સાઈટ પોતાના પતિને જ વેચવા માટેની જાહેરાત મૂકે તો ખરેખર નવાઈ લાગે. આવો જ એક કિસ્‍સો ન્‍યુઝીલેન્‍ડમાં સામે આવ્‍યો છે, જયાં એક પત્‍નીએ એક સાઈટ પર પોતાના પતિને વેચવાની જાહેરાત મૂકી છે.

Visit Saurashtra Kranti Homepage here

તેણીએ તેના પતિને વેચવા માટે એક જાહેરાત બહાર પાડી અને લખ્‍યું કે તે વફાદાર રહેશે જો તેની ખાણીપીણીનું ધ્‍યાન રાખવામાં આવે.આશ્ચર્ય વાત એ છે કે દ્યણી મહિલાઓએ આ જાહેરાતને ગંભીરતાથી લીધી અને ૧૨ મહિલાઓએ તેમાં રસ દાખવ્‍યો હતો.

તેની બોલી ૫ હજાર રૂપિયા સુધી પહોંચી, પરંતુ થોડા કલાકો પછી ટ્રેડ મીએ આ જાહેરાત તેની સાઇટ પરથી હટાવી દીધી હતી. મેકએલિસ્‍ટરે આગળ લખ્‍યું કે જહોન નવી જગ્‍યાએ બેચેન હોઈ શકે છે, પરંતુ તે પોતાની રીતે ખુશ છે, તે ખાસ કરીને સારા છે.

Read About Weather here

તેણે કહ્યું કે વેચાણ અંતિમ છે, તેમાં કોઈ રિટર્ન અથવા એક્‍સ્‍ચેન્‍જ નથી.મેકએલિસ્‍ટરની જાહેરાત મુજબ, જહોનની હાઇટ ૬ ફૂટ ૧ ઇંચ છે અને તેની ઉંમર ૩૭ વર્ષ છે. તેને શૂટિંગ અને માછલી પકડવાનો શોખ છે. તે એક ખેડૂત પણ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here