MI v/s LSG મેચ LIVE

MI v/s LSG મેચ LIVE
MI v/s LSG મેચ LIVE
IPLમાં લખનઉના કેપ્ટન કેએલ રાહુલની આ 100મી મેચ છે. રાહુલ આ ટૂર્નામેન્ટના ઈતિહાસમાં 100 મેચ રમનારો 48મો ખેલાડી બની ગયો છે. IPL 2022ની 26મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીતી લખનઉ સુપર જાયન્ટ્સ સામે બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. LSGએ પ્લેઈંગ-11માં ફેરફાર કર્યો છે અને કૃષ્ણપ્પા ગૌથમની જગ્યાએ મનીષ પાંડેને તક આપી છે. તે જ સમયે, MIએ બેસિલ થમ્પીની જગ્યાએ ફેબિયન એલનને તક આપી છે.

Visit Saurashtra Kranti Homepage here

MI v/s LSG મેચ LIVE MI

MI:રોહિત શર્મા, ઇશાન કિશન, ડેવાલ્ડ બ્રેવિસ, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ, કિરોન પોલાર્ડ, ફેબિયન એલન, જયદેવ ઉનડકટ, મુરુગન અશ્વિન, જસપ્રિત બુમરાહ, ટાઇમલ મિલ્સ.,LSG: કેએલ રાહુલ, ક્વિન્ટન ડીકોક, મનીષ પાંડે, દીપક હુડા, માર્કસ સ્ટોઈનિસ, આયુશ બદોની, જેસન હોલ્ડર, કુણાલ પંડ્યા, દુષ્મંથા ચમીરા, આવેશ ખાન, રવિ બિશ્નોઈમુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં MIનો રેકોર્ડ ઘણો શાનદાર રહ્યો છે. ટીમે આ મેદાનમાં કુલ 9 IPL મેચ રમી છે, જેમાં 6માં જીત અને 3માં હારનો સામનો કર્યો છે. જોકે, આ સિઝનમાં પણ રોહિત એન્ડ કંપનીએ પોતાની પહેલી મેચ રમી હતી અને ટીમને દિલ્હી કેપિટલ્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

MI v/s LSG મેચ LIVE MI

Read About Weather here

કેપ્ટન રોહિત શર્માથી લઈને કિરોન પોલાર્ડ સુધી તેઓ અત્યારસુધી ફોર્મમાં જોવા મળ્યા નથી. તેવામાં પહેલી બે મેચમાં સતત બે ફિફ્ટી ફટકારનારા ઈશાન કિશને કંઈ ખાસ પ્રદર્શન કર્યું નથી. હિટમેને 5 ઇનિંગ્સમાં માત્ર 108 રન કર્યા છે જ્યારે પોલાર્ડે માત્ર 57 રન કર્યા છે.એકંદરે, આ મેદાનના આંકડા MIની તરફેણમાં જાય છે.જો મુંબઈને બીજી હાર ટાળવી હશે તો ટીમના સિનિયર ખેલાડીઓએ પ્રદર્શન કરવું પડશે. કેપ્ટન રોહિત શર્માથી લઈને કિરોન પોલાર્ડ સુધી તેઓ અત્યારસુધી ફોર્મમાં જોવા મળ્યા નથી. તેવામાં પહેલી બે મેચમાં સતત બે ફિફ્ટી ફટકારનારા ઈશાન કિશને કંઈ ખાસ પ્રદર્શન કર્યું નથી. હિટમેને 5 ઇનિંગ્સમાં માત્ર 108 રન કર્યા છે જ્યારે પોલાર્ડે માત્ર 57 રન કર્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here