IPLની મિસ્ટ્રી ગર્લ ઈશાન કિશનની ગર્લફ્રેન્ડ હોવાની ચર્ચા…!

IPLની મિસ્ટ્રી ગર્લ ઈશાન કિશનની ગર્લફ્રેન્ડ હોવાની ચર્ચા…!
IPLની મિસ્ટ્રી ગર્લ ઈશાન કિશનની ગર્લફ્રેન્ડ હોવાની ચર્ચા…!
આ દરમિયાન બેંગ્લોરને પ્લેઓફની ગિફ્ટ આપવાની સાથે મિસ્ટ્રી ગર્લ કે જે ઈશાનની ગર્લફ્રેન્ડ હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે. IPL 2022માં મુંબઈ ઈન્ડિયન્સની ટીમે શાનદાર લય નહોતી મેળવી પરંતુ છેલ્લી મેચમાં તેણે એક વિનિંગ નોટ સાથે ટૂર્નામેન્ટ પૂરી કરી છે.

Visit Saurashtra Kranti Homepage here

આદિતી હુંડિયા મેચ જોવા પહોંચી, ઈશાનને ચિયર કરતી તસવીરો વાઈરલ
આદિતી હુંડિયા શનિવારે પોતાની મિત્ર સાથે મેચ જોવા પહોંચી હતી

ઈશાનને ચિયર કરવા માટે તેની ગર્લફ્રેન્ડ પણ આવી હતી અને આ મેચમાં કિશને શાનદાર બેટિંગ કરી હતી. ચલો મિસ્ટ્રી ગર્લની તસવીરો તથા કારકિર્દી વિશે વિગતવાર માહિતી મેળવીએ.

IPLની મિસ્ટ્રી ગર્લ ઈશાન કિશનની ગર્લફ્રેન્ડ હોવાની ચર્ચા…! મિસ્ટ્રી
આદિતી ઈશાનની ગર્લફ્રેન્ડ હોવાની વાત વચ્ચે તમને જણાવી દઈએ કે તે પોતાના ઈન્સ્ટાગ્રામ પર માત્ર 38 લોકો જ ફોલો કરેછે અને ઈશાન એમાંથી એક છે.
IPLની મિસ્ટ્રી ગર્લ ઈશાન કિશનની ગર્લફ્રેન્ડ હોવાની ચર્ચા…! મિસ્ટ્રી

Read About Weather here

મિસ્ટ્રી ગર્લનું નામ આદિતી હુંડિયા છે- ફોટો સોશિયલ મીડિયા
IPLની મિસ્ટ્રી ગર્લ ઈશાન કિશનની ગર્લફ્રેન્ડ હોવાની ચર્ચા…! મિસ્ટ્રી
ઈશાન કિશનની ગર્લફ્રેન્ડ તરીકે ચર્ચા થઈ રહેલી મિસ્ટ્રી ગર્લનું નામ આદિતી હુંડિયા છે. તે એક ફેશન મોડલ છે
આની સાથે જ 2018માં તે મિસ સુપરનેશનલ ઈન્ડિયાનું ટાઈટલ પણ જીતી ચુકી છે

સ્ટેડિયમમાં મેચ દરમિયાન ઈશાન જ્યારે ચોગ્ગા-છગ્ગા મારે ત્યારે એક મિસ્ટ્રી ગર્લ તેને ચિયર કરતી જોવા મળી હતી. તે પોતાની એક મહિલા મિત્ર સાથે ઈશાનને ચિયર કરવા આવી હતી. તેની તસવીરો સોશિયલ મીડિયામાં વાઈરલ થતા ચર્ચા થવા લાગી કે આ બીજુ કોઈ નહીં ઈશાનની ગર્લફ્રેન્ડ આદિતી હુંડિયા છે.

IPLની મિસ્ટ્રી ગર્લ ઈશાન કિશનની ગર્લફ્રેન્ડ હોવાની ચર્ચા…! મિસ્ટ્રી
2017ની મિસ ઈન્ડિયા કોન્ટેસ્ટની તે ફાઈનલિસ્ટ પણ રહી ચૂકી છે
IPLની મિસ્ટ્રી ગર્લ ઈશાન કિશનની ગર્લફ્રેન્ડ હોવાની ચર્ચા…! મિસ્ટ્રી

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here