Facebookની મુશ્કેલીઓ વધી…!

Facebookની મુશ્કેલીઓ વધી…!
Facebookની મુશ્કેલીઓ વધી…!

Facebook. બિઝનેસ ઈનસાઈડરના રિપોર્ટ પ્રમાણે, અશ્વેત મિયા કિંગ અને સમલૈંગિક જૉન ડૉએ દાવો કર્યો છે ઝકરબર્ગના પૂર્વ કર્મચારીઓ મિયા કિંગ અને જૉન ડૉએ આરોપ લગાવ્યો છે કે, તેમના બોસ લિયામ બૂથ તેમના પર નસ્લવાદી અને હોમોફોબિક

Visit Saurashtra Kranti Homepage here

અને સમલૈંગિકો સામે પૂર્વગ્રહ રાખતા રાખીને તેમની સાથે ખરાબ વર્તન કરતા હતા.કે, તેમની સાથે અબજપતિ ઝકરબર્ગ કપલના પૂર્વ સિક્યુરિટી ગાર્ડના ઈન્ચાર્જ લિયામ દ્વારા રંગભેદ અને સમલૈંગિકનો વિરોધ કરતું વર્તન કરવામાં આવ્યું હતું. મિયા કિંગે કહ્યું કે, તેમના પર દર વખતે રંગભેદની ટીપ્પણી કરવામાં આવતી હતી.

જૉન ડૉએ એવો પણ દાવો કર્યો છે કે, એક કર્મચારીએ સતત તેના સમલૈંગિકતા વિશે ટીપ્પણી કરી હતી અને 2018માં એક સુશી રેસ્ટોરામાં તેની સાથે અભદ્ર વર્તન પણ કરવામાં આવતું હતું. માનવામાં આવે છે કે, લિયામ બૂથ એક સિક્રેટ સર્વિસ એજન્ટ છે જે એક સમયે રાષ્ટ્રપતિ બરાક ઓબામાની સુરક્ષામાં તહેનાત હતો.

માર્ક ઝકરબર્ગ અને તેની પત્ની પ્રિસલાએ આ આરોપોને નકારી દીધા છે. તેમના અંગત પ્રવક્તા બેન લાબોલ્ટે એક નિવેદનમાં જણાવ્યું છે કે, કંપનીની આંતરિક તપાસમાં આ વિશે કોઈ પુરાવા મળ્યા નથી. લાબોલ્ટે કહ્યું છે

Read About Weather here

અમે તેની તપાસ કરી હતી. પ્રવક્તા બેન લાબોલ્ટે કહ્યું કે, અમારા કર્મચારીઓ તરફથી કરવામાં આવતી ફરિયાદને ગંભીરતાથી લેવામાં આવે છે અને તપાસ કરવામાં આવે છે. કે, જેવું અમે પહેલાં કીધુ હતું તે પ્રમાણે બે વર્ષ પહેલાં આ આરોપોને અજાણ્યા વ્યક્તિ દ્વારા મીડિયામાં લીક કરવામાં આવ્યા હતા.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here