8 વર્ષ પછી વિધાનસભા ગૃહમાં પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ ગવર્નર વજુભાઈ વાળાની હાજરી

8 વર્ષ પછી ફરી ગુજરાત વિધાનસભા ગૃહમાં પૂર્વ અઘ્યક્ષ અને પૂર્વ ગવર્નર વજુભાઈ વાળાએ હાજરી આપી હતી. અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ પૂર્વ ગવર્નર અને અધ્યક્ષ વજુભાઈ વાળાનું સ્વાગત કર્યું હતું. આ તકે પાર્ટી પ્રમુખ સી.આર.પાટીલ અને દંડક બાલુભાઈ શુક્લા હાજર રહ્યા હતા.