70 વર્ષની મહિલાએ બાળકને જન્મ આપ્યો

70 વર્ષની મહિલાએ બાળકને જન્મ આપ્યો
70 વર્ષની મહિલાએ બાળકને જન્મ આપ્યો

IVF સારવાર ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન ગર્ભાધાન કરવા માટેની એક કૃત્રિમ પદ્ધતિ છે. આ પ્રક્રિયાથી જન્મેલા બાળકને ટેસ્ટટ્યૂબ બેબી કહેવાય છે.

Visit Saurashtra Kranti Homepage here

આ પદ્ધતિમાં મહિલાનાં અંડ અને પુરુષના શુક્રાણુને લેબોરેટરીમાં એકસાથે રાખીને ફળદ્રુપ કરવામાં આવે છે. એ પછી ગર્ભને મહિલાના ગર્ભાશયમાં ખસેડવામાં આવે છે.

ભૂજની ખાનગી હોસ્પિટલમાં ડૉ.નરેશ ભાનુશાળીની મદદથી જીવુબેને આઇવીએફ ટ્રીટમેન્ટ શરૂ કરી હતી. જે થકી આખરે માતા બનવાની તેમની મનોકામના પૂરી થઈ છે.

પોતે આ ઉંમરે પિતા બનતા પ્રભુ અને ડોક્ટરનો આભાર માન્યો હતો. શેર માટીની ખોટ પૂરી કરતા પોતાના બાળકનું નામ પણ ‘લાલો’ રાખ્યું હતું.

નિષ્ણાતના મતે આઇવીએફ અને સરોગસી બંને ખાસ્સાં અલગ છે. IVFમાં ગર્ભાધાન લેબમાં થાય છે, એ પછી એને માતાના ગર્ભાશયમાં ખસેડવામાં આવે છે.

સરોગસીમાં લેબમાં કૃત્રિમ પદ્ધતિથી તૈયાર થયેલા ગર્ભને કોઈ બીજી મહિલાના ગર્ભાશયમાં ખેસડવામાં આવે છે.

Read About Weather here

જોકે આમાં શુક્રાણુ અને અંડ બંને માતા-પિતાનાં જ હોય છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here