5 કરોડથી ઓછી લોન લેનારાઓ અન્ય બેન્કોમાં કરન્ટ ખાતુ ખોલીવી શકશે : આરબીઆઈ

વડાપ્રધાનનો ચર્ચાનો વાયદો પોકળ, સંસદમાં પરિસ્થિતિ અલગ
વડાપ્રધાનનો ચર્ચાનો વાયદો પોકળ, સંસદમાં પરિસ્થિતિ અલગ

આરબીઆઈએ લોન ફ્રોડ કેસમાં ઘટાડો કરવા માટે ઓગસ્ટ 2020માં કરન્ટ એકાઉન્ટ સાથે જોડાયેલા નિયમો કડક કરી દૃીધા હતા. આ પ્રતિબંધ ક્રેડિટ ડિસિપ્લિન લાગુ કરવા અને ફંડના ડાયવર્ઝનને રોકવા માટે હતા.

Visit Saurashtra Kranti Homepage here

આરબીઆઇ એ બેક્ધોને એવા ગ્રાહકોના કરન્ટ એકાઉન્ટ ખોલવાથી અટકાવ્યા હતા જેમણે અન્ય બેક્ધો પાસેથી લોન લીધી હતી.આરબીઆઈએ પોતાના પરિપત્રમાં જણાવ્યું છે કે, 5 કરોડ રૂપિયાથી ઓછુ બેક્ધિંગ સેક્ટર એક્સપોઝર વાળા લેણદૃારો કોઈ પ્રતિબંધ વિના ચાલુ ખાતુ ખોલાવી શકે છે.

કેશ ક્રેડિટ એકાઉન્ટ અને ઓવરડ્રાટ ફેસિલિટી લઈ શકે છે. જો કે, તેના માટે લેણદૃારોએ અંડરટેકિંગ આપવું પડશે. અંડરટેકિંગ હેઠળ 5 કરોડ રૂપિયા અથવા તેનાથી વધુની ક્રેડિટ ફેસિલિટી થાય ત્યારે બેક્ધોને જણાવવાનું રહેશે.

રિઝર્વ બેક્ધે કરન્ટ એકાઉન્ટ / ચાલુ ખાતાના નિયમો હળવા કર્યા છે, જેથી હવે એવા દૃેવાદૃારો કરન્ટ એકાઉન્ટ પણ ખોલાવી શકશે જેમણે બેક્ધિંગ સિસ્ટમથી કેશ ક્રેડિટ કે ઓવરડ્રાટ દ્વારા લોન સુવિધા લીધી હોય.

Read About Weather here

જો કે તેમાં મુખ્ય શરત છે કે દૃેવાદૃારે લીધેલી લોન 5 કરોડ રૂપિયાથી ઓછી હોવી જોઈએ. આરબીઆઈએ ઈન્ડિયન બેક્ધ્સ એસોસિએશન (ૈંમ્છ) અને અન્ય હિતધારકો તરફથી પ્રતિભાવો મળ્યા પછી નિયમોમાં ફેરફાર કર્યા છે. આરબીઆઈએ બેક્ધોને આ નિયમો એક મહિનામાં લાગુ કરવા જણાવ્યું છે.(9)

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here