3 દિવસ ‘રાજકોટનો’ જલસો…!

3 દિવસ 'રાજકોટનો' જલસો...!
3 દિવસ 'રાજકોટનો' જલસો...!
દેશભરની વૈવિધ્‍યસભર વાનગીઓના રસથાળ તથા લેડિઝ લાઈફસ્‍ટાઈલ એકઝીબીશન યોજાશે. આવતીકાલે  તા.૨૨ થી ૨૪ એપ્રિલ (શુક્ર થી રવિ) સાંજે ૪ થી રાત્રીના ૧૧ સુધી રેસકોર્ષ ગ્રાઉન્‍ડ ખાતે સૌપ્રથમવાર સૌરાષ્‍ટ્રમાં ‘રાજકોટનો જલસો’ ફૂડ ફેસ્‍ટીવલ  તથા લાઈફસ્‍ટાઈલ એકઝીબીશન યોજાઈ રહ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

૨૫ થી વધારે ફૂડ સ્‍ટોલમાં ૨૦૦થી વધારે વાનગીઓ લાઈવ ફૂડ, પેકેટ્‍સ ફુડ, એફ.એમ.સી.જી.હોટલ, રેસ્‍ટોરન્‍ટ પ્રોડકટની કેટેગરીના સ્‍ટોલ તથા આ વખતે સૌપ્રથમવાર નવીનતામાં ઉલટા વડાપાંવ, પોટેટો ટ્‍વીસ્‍ટર, ચારકોલ ઢોસા, સ્‍નેક ટાવર અને ટરકીશ આઈસ્‍ક્રીમ જેવી નવી પ્રોડકટના સ્‍ટોલનો સમાવેશ પણ છે.

Read About Weather here

લાઈફસ્‍ટાઈલમાં ૫૦થી વધારે સ્‍ટોલ્‍સમાં હેન્‍ડમેઈડ જવેલરી, બ્રાન્‍ડેડ પર્સ, સમર કલેકશન, બોહો જવેલરી, સીલ્‍વર જવેલરી, હેન્‍ડીક્રાફટ, કોસ્‍મેટીક, હર્બલ પ્રોડકટ્‍સ, મુખવાસ વિ.વેરાયટીઓ જોવા મળશે. સાથોસાથ ડાન્‍ટ બેટસ, સ્‍ટેન્‍ડ અપ કોમેડી વિ.પણ રાખવામાં આવેલ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here