મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે માંડા ડુંગર, આજીડેમ ચોકડી, ભાવનગર રોડ વિસ્તારમાં ચકાસણી હાથ ધરવામાં આવેલ. કુલ 20 પેઢીની ચકાસણી કરવામાં આવેલ ચકાસણી દરમિયાન વેંચાણ થતાં ઠંડાપીણાં, શેરડીનો રસ, મસાલા તથા ઉપયોગમાં લેવાતા ખાધ્ય તેલ વિગેરેના કુલ 21 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવેલ.
Visit Saurashtra Kranti Homepage here
કનૈયા ફરસાણ, ડિલક્સ કોલ્ડ્રિંક્સ, ક્રિષ્ના શેરડીનો રસ, નવદુર્ગા પાન, ખોડિયાર પુરીશાક, જલારામ ફરસાણ માર્ટ, વેલનાથ કોલ્ડ્રિંક્સ, બંસીધર પાન, કોલ્ડ્રિંક્સ, વાળીનાથ રસ ડેપો, રાધેક્રિષ્ના પ્રોવિઝન સ્ટોર, બાલાજી ફરસાણ સ્વીટ, રાધેક્રિષ્ના ડેરી ફાર્મ, સીતારામ સેલ્સ એજન્સી, શિવ પ્રોવિઝન સ્ટોર, શિવ ડેરી ફાર્મ, ખોડિયાર કોલ્ડ્રિંક્સ, યશ્ર્વિ પ્રોવિઝન સ્ટોર, ધાર્મી મેડિસિન્સ, ભોલે રસ સેન્ટર, ડિલક્સ પાન કોલ્ડ્રિંક્સની જનરલ ચકાસણી કરવામાં આવેલ.ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સવાન સાથે શેઠનગર, માધાપર, જામનગર રોડ વિસ્તારમાં ચકાસણી તથા લાઇસન્સ અંગેની અવેરનેશ કામગીરી હાથ ધરવામાં આવેલ.જેમાં દર્શાવેલ વિગતો મુજબ કુલ 20 પેઢીની ચકાસણી કરવામાં આવેલ તથા ચકાસણી દરમિયાન 5 પેઢીને લાયસન્સ બાબતે નોટીસ આપેલ.
Read About Weather here
આશાપુરા અમુલ પાર્લર, શક્તિ ટી સ્ટોલ, સીતારામ આઇસ ગોલા, અમુલ પાર્લર, રિચા પ્રોવિઝન સ્ટોર, સીતારામ પાન કોલડ્રિંકસ, સીતારામ ફૂડ, બાપા સીતારામ ફૂડ, સીતારામ પૂરી શાક, જલારામ જાંબુવાળા, રાધિકા આઇસક્રીમ, જલારામ ફરસાણ, જય દ્વારકાધીશ રસ ડેપો, જય સિયારામ રસ, ગોપાલ જનરલ સ્ટોર, ભગવતી પ્રોવિઝન સ્ટોર, ખોડિયાર ડેરી ફાર્મ, જય દ્વારકાધીશ પાન કોલ્ડ્રિંક્સ, જય દ્વારકાધીશ રસ સેન્ટર, (22)અમુલ પાર્લરની સ્થળ પર ચકાસણી કરવામાં આવેલ.ઉનાળાની સિઝનને અનુલક્ષીને ફૂડ વિભાગ દ્વારા કરાયેલ ચકાસણીના અનુસંધાને પીપળીયા હોલ પાસે આવેલ રામકૃપા ગોલાવાલાની તપાસ દરમિયાન પેઢીમાં સંગ્રહ કરેલ બિનઆરોગ્યપ્રદ સ્થિતિમાં સંગ્રહ કરેલ 3 સલ વાસી માવો તથા 7 સલ વાસી રબડી મળી કુલ 10 કિલો જથ્થો નાશ કરવામાં આવેલ તથા યોગ્ય સ્ટોરેજ કરવા તેમજ હાયજિનિક કંડિશન જાળવવા બાબતે સુચના આપવામાં આવેલ.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here