1600 થી વધુ ફ્લાઈટ્સ રદ…!

પ્લેનની કોમ્યુનિકેશન સિસ્ટમ ફેલ થવાનું જોખમ...!
પ્લેનની કોમ્યુનિકેશન સિસ્ટમ ફેલ થવાનું જોખમ...!
ખરાબ હવામાન અને સ્ટાફની અછતને કારણે માત્ર રવિવારે જ ૭૦૦થી વધુ વિમાની ઉડ્ડયનો થઇ શક્યા નહતા. અમેરિકન એરલાઇન્સે છેલ્લાં ત્રણ દિવસમાં ૧,૬૦૦ ફ્લાઇટ્સ રદ કર્યા છે.  

Visit Saurashtra Kranti Homepage here

કંપનીએ જણાવ્યું હતું કે કોરોના પછી મુસાફરી વધી હતી ત્યારે જ આ સ્થિતિ સર્જાઇ છે. શુક્રવારે ૩૪૩ ફ્લાઇટ્સ રદ કરાઇ હતી, જ્યારે શનિવારે ૫૪૮ ઉડ્ડયન શક્ય બન્યા ન હતા.

મોટાભાગના ફ્લાઇટ્સ કંપનીના મુખ્ય હબ ડલ્લાસ/ફોર્ટ વર્થમાંથી રદ કરાયા હતા. ગત અઠવાડિયે ભારે પવન ફૂંકાતા સમસ્યા શરૂ થઇ હતી. જેને કારણે રનવેઝ પર વિમાન ચાલી શકે તેવી સ્થિતિ ન હતી.

Read About Weather here

આને કારણે ક્રૂઝને પણ વિમાનમાં જવામાં મુશ્કેલી થઇ હતી. ટેક્સાસમાં હવામાન ખરાબ હોવાથી મોટાભાગના ઉડ્ડયન રદ થયા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here