12મી જૂને ચેસ ડિસ્ટ્રિકટ સિલેકશન ટુર્નામેન્ટ

રેલવેએ ડબલ ટ્રેક માટે 16 મોટા અને 163 નાના બ્રિજ બનાવ્યા
રેલવેએ ડબલ ટ્રેક માટે 16 મોટા અને 163 નાના બ્રિજ બનાવ્યા
રાજકોટ ડિસ્ટ્રીકટ ચેસ એસોસિએશન અને એવીપીટીઆઇ-રાજકોટના સંયુક્ત ઉપક્રમે બાળકો અને યુવાનોના માનસિક વિકાસ માટે આગામી તા.12-6 ને રવિવારે અન્ડર-19 અને અન્ડર-11 ઓપન તેમજ ગર્લ્સ કેટેગરીની ડિસ્ટ્રીકટ સીલેકશન ચેસ ટુર્નામેન્ટ યોજવામાં આવશે.

Visit Saurashtra Kranti Homepage here

આ સ્પર્ધામાં પ્રથમ અને દ્વિતીય ક્રમે આવનાર દરેક કેટેગરીના સ્પર્ધકને સ્ટેટ લેવલે યોજાનારી ટુર્નામેન્ટમાં રાજકોટનું પ્રતિનિધિત્વ કરવાનો મહત્વનો લ્હાવો મળશે. આ સ્પર્ધામાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશનની છેલ્લી તા.10-6 સાંજે 5 સુધી છે.

Read About Weather here

તેમ રાજકોટ ડિસ્ટ્રીકટ ચેસ એસોસિએશન અને એવીપીટીઆઇ-રાજકોટની સંયુકત યાદીમાં જણાવાયું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here