સોશિયલ ડિસ્ટન્સ, માસ્કના નિયમોનો ઉલાળિયો

સોશિયલ ડિસ્ટન્સ, માસ્કના નિયમોનો ઉલાળિયો
સોશિયલ ડિસ્ટન્સ, માસ્કના નિયમોનો ઉલાળિયો

રાજકોટમાં પ્રદેશ ભાજપના યુવા મોરચાના અધ્યક્ષ પ્રશાંત કોરાટનું ભવ્ય સ્વાગત

કોરોના મહામારીનાં પગલે માસ્ક ન પહેરવાના રૂ.1000 દંડ, જાહેરમાં પુરાવાનો છેડા લગ્નમાં 100 લોકોની મંજૂરી, અંતિમ વિધિમાં 50 લોકોની મંજૂરી, જાહેરમાં સભા સરઘસ, મેવાળા યોજવાની માની, ભીડ અને એકઠી કરવા પર પ્રતિબંધ લોકોએ સોશિયલ ડીસ્ટન્સનું પાલન કરવું ફરજીયાત વેપારીઓએ રોજગાર ધંધા પર સોશિયલ ડીસ્ટન્સ તથા સેનેટાઈઝ રાખવા ફરજીયાત સહિતનાં નિયમો સરકાર દ્વારા બનાવવામાં આવ્યા છે.

Subscribe Saurashtra Kranti here

અને આ નિયમોનું ચુસ્ત પણે પાલન કરાવાની જવાબદારી પોલીસને સોંપવામાં આવી છે. ત્યારે શહેરની બજારોમાં વેપારીઓ સોશિયલ ડીસ્ટન્સ ન રાખતા દંડ પ્રજા જાહેરમાં માસ્ક પહેરવા વગર નીકળે કે માસ્ક થોડું નીચે હોય તો દંડ, લગ્ન પ્રસંગ કે અંતિમ ક્રિયામાં લોકો ભેગા થાય તો જાહેરતામાં ભંગનો ગુનો સહિતની સુંદર કામગીરી પોલીસ દ્વારા બજાવવામાં આવી રહી છે.

Read About Weather here

ત્યારે આજે રાજકોટનાં ગ્રીનલેન્ડ ચોકડી પાસે મોટી સંખ્યામાં સતાધારી પક્ષનાં લોકો એકઠા થયા હતા. જેનું કારણ આજે ગુજરાત પ્રદેશ યુવા મોરચાનાં અધિક્ષક ડો.પ્રશાંત કોરાટ રાજકોટ પધારી રહ્યા હોય તેના સ્વાગત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમની તસ્વીરો ચાડી ખાઈ રહી છે કે કાયદો માત્ર પ્રજા માટે બન્યો હોય તેવું આ તસ્વીરો પ્રતીતિ કરાવી રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here