સિવિલ હોસ્પિટલ અને 2 ખાનગી હોસ્પિટલમાં ખાનગી ભભૂકી

સિવિલ હોસ્પિટલ અને 2 ખાનગી હોસ્પિટલમાં ખાનગી ભભૂકી
સિવિલ હોસ્પિટલ અને 2 ખાનગી હોસ્પિટલમાં ખાનગી ભભૂકી


મોકડ્રીલ હોવાનું જાહેર થયું: ત્રણેય સ્થળોએ ફાયર બ્રિગેડના જવાનો સમયસર પહોંચી ગયા

રાજકોટ: શહેરની સિવિલ અને ખાનગી હોસ્પિટલોમાં આગની ઘટના બને તો ફરજ પરનો સ્ટાફ કેટલો સજાગ છે, હોસ્પિટલમાં હાજર આગ બુઝાવવાના સાધનોનો કઇ રીતે, કેટલો ઝડપથી ઉપયોગ કરી શકે છે? એ ચકાસવા તેમજ ફાયર બ્રિગેડના જવાનો ફાયર ફાયટર સાથે કેટલા સમયમાં જે તે આગના સ્થળે પહોંચે છે.

Subscribe Saurashtra Kranti here

એ ચકાસવા અવાર-નવાર મોકડ્રીલ યોજવામાં આવે છે. તે મુજબ આજે સિવિલ હોસ્પિટલના વોર્ડ નં. 10 ખાતે તથા જામનગર રોડ પર નાગેશ્વર મંદિર પાસેની યુનિકેર હોસ્પિટલ ખાતે તથા કોઠારીયા રોડ પર નક્ષકિરણ હોસ્પિટલ ખાતે મોકડ્રીલ યોજવામાં આવી હતી.

Read About Weather here

સિવિલના વોર્ડ નં. 10માં આગથી નાસભાગ મચી ગઇ હતી. સ્ટાફે અને ફાયર બ્રિગેડ જવાનોએ અંદર ફસાયેલા દર્દીઓને બચાવી લીધા હતાં. આ જ રીતે અન્ય બે હોસ્પિટલમાં પણ સમયસર ફાયર બ્રિગેડની ટીમો પહોંચી ગઇ હતી.મુખ્ય ફાયર સ્ટેશન, રેલનગર અને કોઠારીયા રોડ ફાયર સ્ટેશનના સ્ટાફે આ કામગીરી કરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here