સાયન્સનાં વિદ્યાર્થીનું ચોકાવનારું રેકોર્ડીંગ

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

રૂ.60 હઝાર લઇ સાગીઅર ગુમ કે અપહરણ ?

અમદાવાદ બાપુનગરમાં રહેતા  15 વર્ષીય સગીર રૂ.60000 લઇ ઘર છોડી ગુમ થયો.માતા પિતા નોકરી પર થી ઘરે આવીને જોતા પુત્રને ઘરે ન જોતા તેને ફોને કરેલ પરંતુ ફોન બંધ આવતા તેના રૂમની તપાસ કરતા તેના ટેબલ પર એક ચિઠ્ઠી મળેલ.

Subscribe Saurashtra Kranti here

જેમાં લખ્યું હતું કે, “મોમ એન્ડ ડેડ,મારા સિમ્પલફોને માં એકમ રેકોર્ડીંગ છે તે સાંભળી લેજો, બાય.. ટેક કેર યોર સેલ્ફ…. “રેકોર્ડીંગમાં સગીરે કહ્યું હતું કે  મને ભાવમાં રસ નથી, હુ કંટાળી ગયો છું.

એટલે ઘર છોડીને જાવ છું” 15 વર્ષનો પુત્ર ધોરણ 11 સાયન્સ માં બાપુનગરની એક સ્કુલમાં અભ્યાસ કરે છે. રેકોર્ડીંગ સાંભળ્યા બાદ માતા-પિતા એ પુત્રને શોધવા દીકરાના મિત્રની પૂછપરછ કરી ત્યારે  તેને જણાવેલ કે સવારે તેઓ ઘરેથી નીકળી દાબેલી અને વડાપાઉં ખાવા નિકળ્યા હતા.

બાદમાં સાઇકલ પાર્ક કરી દિલ્હી જાવ છું એમ મિત્રને જણાવી રીક્ષામાં બેસી સગીર કાલુપુર રેલ્વે સ્ટેશન જવાનું કહીને નીકળી ગયો હતો.

Read About Weather here

સમગ્ર બાબતને લઈને બાપુનગર પોલીસે અપહરણની ગુનો નોંધી સગીરનો શોધખોળ હાથ ધરી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here