શાંતિનિકેતન સોસાયટીનો વિપ્ર યુવાન દારૂની 9 બોટલ સાથે ઝડપાયો

શાંતિનિકેતન સોસાયટીનો વિપ્ર યુવાન દારૂની 9 બોટલ સાથે ઝડપાયો
શાંતિનિકેતન સોસાયટીનો વિપ્ર યુવાન દારૂની 9 બોટલ સાથે ઝડપાયો

શહેરની શાંતિનિકેતન સોસાયટી પાસેથી બ્રાહ્મણ યુવકને દારૂની 9 બોટલ સાથે યુનિવર્સીટી પોલીસે ઝડપી લીધો છે.

પ્રાપ્ત વિગતો મુજબ શાંતિનિકેતન સોસાયટીમાં ઈંગ્લીશ દારૂનું વેચાણ થતું હોવાની ચોક્કસ બાતમીનાં આધારે યુનિવર્સીટી પોલીસ સ્ટેશનનાં પી.ઈ એ.એસ.ચાવડા, એ.બી.જાડેજા, પોલીસ હેડ કોન્સ્ટેબલ રાજેશ મિયાત્રાની ટીમે દરોડો પાડી

Subscribe Saurashtra Kranti here

દારૂનું વેચાણ કરતા પ્રતિક અનિલભાઈ ભટ્ટ (ઉ.વ.34 રહે, શાંતિનિકેતન સોસાયટી બ્લોક નં. 22, રૈયા રોડ) ની ધરપકડ કરી પોલીસે મકાનમાંથી રૂ.4000 ની કિંમતની 9 દારૂની બોટલો કબ્જે કરી છે.

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here