શહેર યુવા ભાજપનાં સંગઠનમંત્રી ‘આપ’માં જોડાયા

શહેર યુવા ભાજપનાં સંગઠનમંત્રી ‘આપ’માં જોડાયા
શહેર યુવા ભાજપનાં સંગઠનમંત્રી ‘આપ’માં જોડાયા

‘આપ’ માં સદસ્યતા જોડો અભિયાનમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા
ભાજપનાં પૂર્વ ઉપપ્રમુખ વિજય દેસાઈ તથા તેમની ટીમ ‘આપ’માં સામેલ થયા

આમ આદમી પાર્ટી શહેર દ્વારા સદસ્ય જોડવાનું અભિયાન ગુજરાતમાં ચાલી રહ્યું છે. તેને અનુસંધાને શહેરમાં ગુજરાત આપ આદમી પાર્ટીના અધ્યક્ષ ગોપાલભાઈ ઈટાલીયા તથા સંસ્થાપક અને પ્રદેશ ફંટલ સંગઠનના અધ્યક્ષ પ્રો. કિશોરભાઈ દેસાઈ તથા ગુજરાત સંગઠન મંત્રીઓ અજીતભાઈ લોખીલ તથા રાજભા ઝાલા તથા શહેર અધ્યક્ષ શિવલાલભાઈ પટેલની હાજરીમાં શહેરના વિવિધ વોર્ડના કાર્યકરો તથા આમ પ્રજાજનો સંગઠન પાર્ટીમાં જોડાયેલ હતા.

Subscribe Saurashtra Kranti here

જેમાં પૂર્વ ભાજપના ઉપપ્રમુખ તેવા વિજયભાઈ દેસાઈ તથા તેમની ટીમ સામેલ હતા. મહેન્દ્રસિંહ જાદવ યુવા ભાજપના શહેરી, સંગઠનમંત્રી યુવા ભાજપના 25 વર્ષ જુના ટીમ સાથે જોડાયેલ હતા.

તેમજ રમણીકભાઈ હરણેશા, જયંતીભાઈ નસીત, વૈભવભાઈ, ગૌરાંગભાઈ અમીપરા, પ્રતિકભાઈ ટીંમડીયા, હર્ષીતભાઈ ગોંડલીયા, દર્શનભાઈ ભુવા, સીએ. તેઓની ટીમ સાથે જોડાયેલ પંકજભાઈ દુધાતરા, હસમુખ માલવીયા જૈન અગ્રણી મુળજીભાઈ રામાણી, એમ.પી. વાળા અશોકભાઈ હાપલીયાની ટીમ સાથે રામભાઈ પરમાર, ભુપતભાઈ ભરવાડ, દાનાભાઈ, બટુકસિંહ, રાજેશભાઈ લુણાગરીયા, હરેશ મુળાસીયા, અરવિંદભાઈ, સમીરભાઈ પાલેજા, મહીલા મોરચામાં પણ હેતલબેન છાયા, કૈલાસબેન ચૌહાણ વગેરે જોડાયેલ.

Read About Weather here

ઉપરાંત પ્રોગ્રામમાં શહેરના સંગઠન મહામંત્રીઓ રાહુલ ભુવા સંજયસિંહ વાઘેલા, કે.કે.પરમાર ઉપપ્રમુખ ચેતનભાઈ કામાણી, ઝોન પ્રભારી વિપુલ તૈરવા, રાકેશ સોરઠીયા, અનિલ પટેલ, યુવા પ્રમુખ રવી માણેક, લઘુમતી પ્રમુખ અલતાફ રાઉમા, એસ.સી.શેલના દિપકભાઈ મકવાણા તથા એસ.સી.શેલના પ્રમુખ ઉતમભાઈ રાઠોડ તથા મહિલા અગ્રગણ્ય રાંજલબેન ગઠવી, તુનજાબેન દોશી, હર્ષાબેન શેઠ, સહિતનાં મહિલાઓ તેમજ તમામ વોર્ડના હોદેદારઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. તેમ શહેર આપ નાં પ્રમુખ શિવલાલભાઈ પટેલએ જણાવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here