વોર્ડ નં.2 માં 43 લાખથી વધુના ખર્ચે વોર્ડ ઓફિસ બનાવાની મંજૂરી

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

સ્ટે. ચેરમેન તથા સભ્યોનો આભાર માનતા શાહ, રાડીયા, ઠાકર, જાડેજા

મહાનગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના શાસકો દ્વારા શહેરનો સર્વાંગી વિકાસ કરવાના ભાગ રૂપે શહેરીજનોની સુવિધા માટે જુદા જુદા વિકાસના કાર્યો કરવામાં આવે છે.

Visit Saurashtra Kranti Homepage here

તેવા જ કાર્યોના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન હેઠળના વોર્ડ નં.2માં રૂ.43,96,099 (અંકે રૂપિયા તેતાલીસ લાખ છન્નુ હજાર નવાણુ પુરા)લાખ ના ખર્ચે નવી વોર્ડ ઓફિસ બનાવવાનું સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલે આજરોજ સ્ટેન્ડીંગ કમિટીની મળેલ મીટીંગમાં મંજુર કરેલ છે.

આ નવી વોર્ડ ઓફિસમાં ગ્રાઉન્ડ ફ્લોર પર વોર્ડ ઓફિસર રૂમ, વોર્ડ એન્જીનીયર રૂમ, ટેકનિકલ સ્ટાફ રૂમ, ટેક્ષ સ્ટાફ રૂમ, સ્ટોર રૂમ, વેઇટિંગ એરિયા તેમજ લેડીઝ જેન્ટ્સ ટોઇલેટ બ્લોક

તથા ફર્સ્ટ ફ્લોર પર કોન્ફરન્સ હોલ, પેન્ટ્રી તેમજ લેડીઝ જેન્ટ્સ ટોઇલેટ બ્લોક સહિતની અદ્યતન સુવિધાઓ આપવામાં આવનાર છે.

Read About Weather here

આ અદ્યતન સુવિધા ધરાવતી વોર્ડ નં.2ની ઓફિસ બનાવવાનું કામને અમો વોર્ડ નં.2ના તમામ કોર્પોરેટરએ આ કામ મંજુર કરવા બદલ સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ તેમજ સમગ્ર સ્ટેન્ડીંગ કમિટીનો આભાર માન્યો.(6.16)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here