વેરા-વસુલાત શાખા દ્વારા કુલ 23.6 લાખની રિકવરી

વેરા-વસુલાત શાખા દ્વારા કુલ 23.6 લાખની રિકવરી
વેરા-વસુલાત શાખા દ્વારા કુલ 23.6 લાખની રિકવરી

3 મિલ્કતોને સીલ મારેલ તથા 8 મિલ્કતોને ટાંચ જપ્તી નોટીસ

રાજકોટ મહાનગરપાલિકાની વેરા-વસુલાત શાખા દ્વારા આજે વોર્ડ નં- 4માં પારેવડી ચોકમાં આવેલ કોમર્શીયલ યુનિટને બાકી માંગણા સામે ટાંચ જપ્તીની નોટીસ આપેલ છે, મોરબી રોડ પર આવેલ રહેણાંક યુનિટના બાકી માંગણા સામે રૂ. 51 હજાર રિકવરી વોર્ડ નં- 6માં સંત કબીર રોડ પર આવેલ કોમર્શીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ. 2 લાખ રીકવરી, ચંપકનગરમાં આવેલ કોમર્શીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ. 1.17 લાખ રિકવરી.

Visit Saurashtra Kranti Homepage here

વોર્ડ નં- 7માં પેલેસ રોડ પર આવેલ જોગીયા જવેલર્સને બાકી માંગણા સામે ટાંચ જપ્તીની નોટીસ આપેલ છે, સોની બજારમાં સુવર્ણ બિંદુના બાકી માંગણા સામે રૂ. 93 હજાર રિકવરી, ગોંડલ રોડ પર આવેલ વિજય વિલાના બાકી માંગણા સામે રૂ. 2 લાખ રિકવરી, યાજ્ઞિક રોડ પર આવેલ સીટી પ્લાઝાના બાકી માંગણા સામે રૂ. 1.30 લાખ રિકવરી. વોર્ડ નં- 9માં સાધુવાસવાણી રોડ પર આવેલ 2-રહેણાંક યુનિટને બાકી માંગણા સામે સીલ કરેલ છે.

વોર્ડ નં- 12માં પુનીતનગરમાં આવેલ વાસુદેવ વિદ્યાલયના બાકી માંગણા સામે રૂ. 3.32 લાખ રિકવરી, ગોંડલ રોડ હાઇવે પર આવેલ મહિન્દ્રાના શોરૂમના બાકી માંગણા સામે રૂ. 1.94 લાખ રીકવરી. વોર્ડ નં- 15માં કોઠારિયા રોડ પર આવેલ કોમર્શીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ. 1 લાખ રીકવરી. વોર્ડ નં- 18માં ઇન્ડસ્ટ્રીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ. 2 લાખ રીકવરી કરવામાં આવેલ છે.

Read About Weather here

આ કામગીરી આસી. મેનેજર રાજીવ ગામેતી, મયુર ખીમસુરીયા, નિરજ વ્યાસ, વિવેક મહેતા તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્સપેક્ટરઓ તથા વોર્ડ ક્લાર્ક દ્વારા આસી. કમિશ્નર કગથરા , સમીર ધડુક તથા વી.એમ.પ્રજાપતિ ના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી. હાલ સીલીંગ અને રીકવરીની કામગીરી ચાલુ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here