લીલીપરીક્રમામાં જોડાતા ભાવિકો, 400-400નાં જૂથમાં આમ જનતાને પરીક્રમાની છૂટ

લીલીપરીક્રમામાં જોડાતા ભાવિકો, 400-400નાં જૂથમાં આમ જનતાને પરીક્રમાની છૂટ
લીલીપરીક્રમામાં જોડાતા ભાવિકો, 400-400નાં જૂથમાં આમ જનતાને પરીક્રમાની છૂટ
જૂનાગઢમાં દાયકાઓથી ગિરનારની ફરતે 36 કિ.મી.ની લીલી પરિક્રમા કાર્તિકી સુદી-અગિયારસના રાત્રીના 12 કલાકે વિધિવત શરૂ કરવામાં આવે છે પરંતુ ગત વર્ષે કોરોના મહામારીના કારણે માત્ર 25 લોકોને જ મંજૂરી આપવામાં આવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

યાત્રિકો અંદર જવા મકકમતાથી રૂપાયતનના રસ્તે ધૂન બોલાવીને બેસી ગયા હતા. પોલીસે સંયમ જાળવી અંદર ન પ્રવેશવા માટે યાત્રિકોને જાહેરનામાના હુકમના પાલન કરવા વિનંતી કરી હતી પરંતુ યાત્રિકો કોઈ પણ સમજવાને તૈયાર ન હતા.

અંતે ગમે તે દબાણ ઉપરથી (ગાંધીનગર) આવ્યું હોય અને છેલ્લી ઘડીએ પાંચ કલાક પૂર્વે મંજૂરીની મહોર મારી 400ની એક બેચથી પ્રવેશવાનું જાહેરનામું ગત સાંજે 5 કલાક બાદ બહાર કલેકટરે રજાના દિવસે બહાર પાડતા ભાવિકોનો વિજય થયો હોવાનું યાત્રિકોએ જય ગિરનારીના નારા લગાવ્યા હતા.

Read About Weather here

400+400ની ટૂકડીઓ કઈ રીતે ગણવી તે 400 ગયા બાદ તે નીચે ઉતરે બાદ બીજા 400ને જવા દેવા તે પોલીસ માટે વ્યવસ્થાના ભાગને કાબુમાં સંયમ સાથે રાખવો તે પાંચ દિવસમાં અગ્નિ પરીક્ષા સમાન બની ચૂકયો છે.(11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here