રોહીદાસપરામાં પૈસાની લેતીદેતી પ્રશ્ને યુવાન પર છરી વડે હુમલો

રાત્રી કફર્યુ યથાવત રાખો: લગ્ન વગેરેમાં 150 લોકોની મર્યાદા નહીં ઘટાડતા: ચેમ્બર
રાત્રી કફર્યુ યથાવત રાખો: લગ્ન વગેરેમાં 150 લોકોની મર્યાદા નહીં ઘટાડતા: ચેમ્બર

બે મુસ્લીમી શખ્સો યુવાનને મારમારી જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતા ફરિયાદ નોંધાઈ

શહેરનાં કુવાડવા રોડ પર રણછોડદાસ આશ્રમ પાસે રોહીદાસપરામાં પૈસાની લેતીદેતી પ્રશ્ને બે મુસ્લિમ શખ્સોએ છરી વડે યુવાન પર હુમલો કરી મારામારી જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી નાસી જતા ફરિયાદ નોંધાઈ છે.

Subscribe Saurashtra Kranti here

Read About Weather here

આ અંગેની વિગત મુજબ રણછોડદાસ આશ્રમ પાસે રોહીદાસપરામાં રહેતો અને ભંગારનો ધંધો કરતો વિજય દીપકભાઈ ચુડાસમા નામના યુવાન ગઈકાલે પોતે ઘર પાસે હતો ત્યારે ખાટકીવાસમાં રહેતો રઈફ મહમદ ખારકી તથા ફારૂક ઉર્ફે કાળુ ઈસલો ખાટકી નામના બંને શખ્સો ત્યાં આવી અગાઉ તેના મિત્રએ યુવાનને આપેલા નાણાની ઉઘરાણી કરી છરી વડે હુમલો કરી મારમારી જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી નાસી જતા યુવાને બી.ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.