રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચાનાં બહેનોએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને રાખડી બાંધી

રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચાનાં બહેનોએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને રાખડી બાંધી
રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચાનાં બહેનોએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને રાખડી બાંધી

રૂપાણીનાં શાસનમાં ગુજરાત વિકાસનાં નવા ઉચ્ચ આયામો સિધ્ધ કરે તેમજ તેમની ઉતરોતર પ્રગતિ અને દીર્ઘાયુષ્ય માટે મંગલ કામના કરી

ભાઈ અને બહેને સ્નેહના તાંતણે બાંધતો પવિત્ર સંબંધ એટલે  રક્ષાબંધન. રક્ષાબંધનના પાવન પર્વે પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય, રાજકોટ જિલ્લા ભાજપ પ્રભારી રક્ષાબેન બોળીયા, ડે. મેયર ડો. દર્શીતાબેન શાહ,

Visit Saurashtra Kranti Homepage here

શહેર ભાજપ મહીલા મોરચાના પ્રભારી કિરણબેન માકડીયા, ભાજપ અગ્રણી કાશ્મીરાબેન નથવાણી, રૂપાબેન શીલુની આગેવાનીમાં શહેર ભાજપ મહિલા મોરચા સંગઠનના બહેનોએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના કાંડે રાખડી બાંધી દીર્ધાયુષ્ય,

Read About Weather here

તેમની ઉતરોઉતર પ્રગતિ અને તેમના શાસનમાં ગુજરાત વિકાસના નવા ઉચ્ચ આયામો સિધ્ધ કરે એવી મંગલકામના કરી હતી. આ તકે શહેર ભાજપ મહિલા મોરચાના મહામંત્રી લીનાબેન રાવલ, કિરણબેન હરસોડા, રમાબેન હેરભા, કલ્પનાબેન કિયાડા, સોનલબેન ચોવટીયા સહીતના બહેનો ઉપસ્થિત રહયા હતા.(૬.૧૨)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here