રાખી સાવંતનું દુબઈમાં આલીશાન ઘર…!

રાખી સાવંતનું દુબઈમાં આલીશાન ઘર…!
રાખી સાવંતનું દુબઈમાં આલીશાન ઘર…!
ઘરનું ઇન્ટીરિયર સુપર્બ છે.રાખી સાવંતે સો.મીડિયામાં નવા ઘરનો વીડિયો શૅર કર્યો છે. બોલિવૂડ આઇટમ ગર્લ રાખી સાવંતે દુબઈમાં પોતાનું નવું ઘર લીધું છે. રાખીએ સો.મીડિયામાં આ નવા ઘરની ઝલક બતાવતો એક વીડિયો શૅર કર્યો છે. વીડિયોની શરૂઆતમાં રાખી કહે છે, ‘યે તેરા ઘર યે મેરા ઘર..’ વીડિયો શૅર કરીને રાખીએ કેપ્શનમાં કહ્યું હતું, ‘શું તમે દુબઈમાં મારું નવું લક્ઝુરિયસ ઘર જોવા ઈચ્છો છો?’આ વીડિયોમાં રાખી સાવંતે ઘરનો ખૂણે-ખૂણો બતાવ્યો છે.

https://www.instagram.com/p/Ce3dekeJGrb/

રાખી સાવંતનું દુબઈમાં આલીશાન ઘર…! સાવંત
રાખી સાવંતનું દુબઈમાં આલીશાન ઘર…! સાવંત
રાખી સાવંતનું દુબઈમાં આલીશાન ઘર…! સાવંત
રાખી સાવંતનું દુબઈમાં આલીશાન ઘર…! સાવંત
રાખી સાવંતનું દુબઈમાં આલીશાન ઘર…! સાવંત

Visit Saurashtra Kranti Homepage here

રસોડાથી લઈ વોશરૂમ, બેડરૂમ સહિતની ઝલક બતાવી છે. બેડરૂમની ઝલક બતાવતા પહેલાં રાખીએ એમ કહ્યું હતું, ‘તમે મારો બેડરૂમ જોઈને શૉક થઈ જશો.’ વીડિયોમાં રાખીએ કહ્યું હતું કે કંઈ જ કરવાનું નથી, તમારે બે બેગ લેવાની છે અને અહીંયા આવી જવાનું છે.રાખી સાવંત ગયા મહિને IIFA અવોર્ડ માટે અબુધાબી આવી હતી. પછી તેણે દુબઈમાં બોયફ્રેન્ડ આદિલ ખાન દુર્રાની સાથે વેકેશન મનાવ્યું હતું. એક ઇન્ટરવ્યૂમાં રાખીએ કહ્યું હતું કે આદિલે દુબઈમાં તેના નામ પર એક ઘર ખરીદ્યું છે.ઉલ્લેખનીય છે કે થોડાં મહિના પહેલાં રાખીએ નવી કાર BMWનો વીડિયો શૅર કર્યો હતો. તેણે કહ્યું હતું કે આ કાર બોયફ્રેન્ડ આદિલે ગિફ્ટમાં આપી છે.

Read About Weather here

તેની પાસે કાર લેવાના પૈસા પણ નથી.નોંધનીય છે કે રાખી સાવંત ‘બિગ બોસ 14’માં જોવા મળી હતી. રાખી ફાઇનલિસ્ટમાં હતી, પરંતુ તેણે 14 લાખ રૂપિયા લઈને શો ક્વિટ કરી દીધો હતો. તેણે કહ્યું હતું કે તેને પૈસાની જરૂર છે. વધુમાં રાખીએ કહ્યું હતું, ‘મને વિનરની રેસમાંથી બહાર થવામાં કોઈ જાતનો અફસોસ નથી. મને મારી જર્ની પર ગર્વ છે. મારી માતાની સર્જરી થઈ હતી અને મારું બેંક બેલેન્સ ઝીરો હતું. હવે શોમાંથી મળેલા પૈસાથી માતાની આગળની સારવાર કરાવી શકીશ. મારા માટે મારી માતા જ મહત્ત્વની છે. આ જ કારણે હું પૈસા લઈને શોમાંથી બહાર નીકળી ગઈ હતી.’લોકો મને કહતા કે તમારે અંત સુધી રાહ જોવાની જરૂર હતી, તમે શો જીતી જાત અથવા રનર-અપનો પણ ચાન્સ હતો, પરંતુ મને પૈસાની જરૂર હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here