રાંધણગેસ થયો મોંઘો : રૂ.25.50નો વધારો

રાંધણગેસ થયો મોંઘો : રૂ.25.50નો વધારો
રાંધણગેસ થયો મોંઘો : રૂ.25.50નો વધારો

દુધનાં ભાવમાં પ્રતિ લીટરે રૂ.2નો વધારો

પ્રજા પર વધુ એક મોંઘવારીનો પ્રહાર કરવામાં આવ્યો છે. સતત પેટ્રોલ-ડીઝલ, દૂધ, રાંધણગેસમાં ભાવ વધારો ઝીંકાતો જાય છે અને પ્રજા ચુપચાપ શન કરતી રહે છે.

Subscribe Saurashtra Kranti here

પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા બાદ ગઇકાલે અમુલમાં રૂ.૨નો વધારો કર્યો છે. અમૂલના વધારેલા ભાવ બાદ રાજકોટ ડેરી એશોસીયેશને પણ પ્રતિ લીટર રૂ.2નો વધારો કરવાનો નિર્ણય લીધો છે. જે આજથી અમલ થશે.

અમુલનાં દૂધ ઉત્પાદનોમાં અમુલ ગોલ્ડ રૂ.૫૮ પ્રતિલીટર, અમુલ તાજા રૂ.૪૬, અમુલ શકતી રૂ.૫૪ થયા છે.આ સાથે આજે રાંધણ ગેસમાં પણ ભાવ વધારો કરી પ્રજાને એક પછી એક ભાવવધારાથી મુશ્કેલીઓ સામનો કરવો પડે છે.

Read About Weather here

આજે રાંધણગેસમાં રૂ.25.50 વધારી સીલીન્ડરનો બહ્વ રૂ.૮૪૨ થઇ ગયા છે. અગાઉ સીલીન્ડરમાં રૂ.૨૧૬નો ઘટાડો કરી માંલીલાઓને LPGમાં રાહત આપી હતી. પણ આજે પેટ્રોલીયમ પેદાશો, દૂધ, રાંધણગેસ જીવનજરૂરી વસ્તુ ગણાય છે અને ઓછી આવકવાળા લોકોને ખરીદી પર કાપ મુકવો પડે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here