યુવાને ઉછીના આપેલા નાણા પરત માંગતા ત્રણ શખ્સોએ કર્યો હુમલો

રાત્રી કફર્યુ યથાવત રાખો: લગ્ન વગેરેમાં 150 લોકોની મર્યાદા નહીં ઘટાડતા: ચેમ્બર
રાત્રી કફર્યુ યથાવત રાખો: લગ્ન વગેરેમાં 150 લોકોની મર્યાદા નહીં ઘટાડતા: ચેમ્બર

ધોકા વડે મારમારી હાથમાં ફેકચર કરી નાસી જતા ગોંડલ સીટી પોલીસમાં નોંધાઈ ફરિયાદ

ગોંડલમાં ગુંદાળા ફાટક પાસે મણીનગરમાં રહેતા રાજસ્થાની યુવાને ઉછીના આપેલા નાણા પરત માંગતા ત્રણ શખ્સોએ ઝઘડો કરી ધોકા વડે મારમારી હાથમાં ફેકચર કરી નાસી જતા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

Subscribe Saurashtra Kranti here

Read About Weather here

આ અંગેની વિગત મુજબ ગોંડલનાં ગુંદાળા ફાટક પાસે રહીને અને ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતો રામનિવાસ પુનમારામ બીસનોઈ (ઉ.વ.૩૨) નામના યુવાને ગોંડલ સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે અગાઉ ભાવેશ જગદીશ બેનીવાલ નામના શખ્સના પિતા જગદીશભાઈને હાથ ઉછીના રૂપિયા આપેલ હોય તે રકમ પરત માંગતા ગણપતરામ પુનમારામ બેનીવાલ, ભાવેશ જગદીશ બેનીવાલ અને એક અજાણ્યો શખ્સ સહિત ત્રણેય શખ્સોએ ઝઘડો કરી લાકડાનાં ધોકા વડે મારમારી હાથમાં ફેકચર કરી માથામાં ઈજા કરી નાસી જતા યુવાને પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here