મોટાદડવા હાઈસ્કૂલના શિક્ષક મુકુંદ કોરાટનો વિદાય સમારંભ યોજાયો

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
વય નિવૃત્તિથી મોટાદડવા હાઈસ્કૂલના ગણિત -વિજ્ઞાનના શિક્ષક મુકુંદભાઈ કોરાટ

Visit Saurashtra Kranti Homepage here

15મી ઓગસ્ટના દિવસે વિદાય સમારંભ યોજાયો.જેમાં હાઈસ્કૂલના નિવૃત આચાર્ય રાયધન લાવડીયા,

સરપંચ ભુપતભાઈ વાળા, તાલુકા પંચાયત સભ્ય વજુભાઈ ચાવડા, મનુભાઈ લાવડીયા શાળાના આચાર્ય

દિલીપભાઈ લાવડીયા સહિત ગ્રામજનોએ મુકુંદભાઈ કોરાટને સન્માન સાથે વિદાય સમારંભ યોજાયો હતો

આ તકે મુકુંદભાઈ કોરાટ દ્વારા પોતાનું ગામ અને શાળા પ્રત્યેનું ઋણ અદા કરવા માટે વોટર કુલર શાળા ને ભેટ આપી તેમજ

જયારે મારી જરૂર હોઈ ત્યારે હું શાળામાં હાજર રહી ગામજનો માટે કોઈ પ્રશ્ર્ન હોઈ તો તેમના માટે સદૈવ ઉપયોગી બનવા અનુરોધ કર્યો હતો.

આ તકે શાળાના પૂર્વ વિદ્યાર્થીઓ વર્તમાન વિધાર્થીઓએ અશ્રુભીની આંખોએ વિદાય આપી હતી

Read About Weather here

સાહેબની શ્રેષ્ઠ કામગીરીને કાયમ ગામજનો શાળાના હાલના શિક્ષકો તાજી રાખશે.(7.16)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here