મહિલાના પર્સની ચીલઝડપ કરનાર શખ્સોની ધરપકડ

મહિલાના પર્સની ચીલઝડપ કરનાર શખ્સોની ધરપકડ
મહિલાના પર્સની ચીલઝડપ કરનાર શખ્સોની ધરપકડ

દારૂના ગુનામાં નાસતો ફરતો બુટલેગર અને સગીરાનું અપહરણ કરનાર બે શખ્સો ઝડપાયા


ગાંધીગ્રામમાં મહિલા પર્સની ચીલઝડપ કરનાર બેલડી તથા દારૂના ગુનામાં નાસતો ફરતો બુટલેગર અને કુવાડવા પોલીસની દદમાંથી સગીરાનું અપહરણ કરનાર શખ્સોની પોલીસે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

Subscribe Saurashtra Kranti here

આ અંગેની વિગત મુજબ એરપોર્ટના બગીચા પાસે થી મહિલાના હાથ માંથી પર્સ ઝુટવી બે શખ્સો નાસી ગયા હોવાની હક્કીકત આધારે ગાંધીગ્રામ પોલીસે સાહિલ ફિરોજ કોચલીયા (રહે.શિવપરા હીરામણી નગર) તથા નવાલ ફરજ શેખ (રહે. હનુમાન મઢી શિવપરા) નામના બન્ને શખ્સોને ગણતરીની કલાકોમાં પોલીસે દબોચી લઇ કાર્યવાહી હાથ ધરી છે.

જ્યારે ગાંધીગ્રામ-2 (યુની) પોલીસે અગાવ 114 બોટલ દારૂ સાથે વિજય અનીલ વાણીયા તથા જયરાજ ઉર્ફ જગો વીરજી રોનીસટા નામના બન્ને શખ્સોને દબોચી લઇ રૂ.70 હજારનો મુદામાલ કબજે કર્યો હતો દારૂનો જથ્થો જંગલેશ્ર્વરમાં રહેતા રફીક યુસુફ જીણની એ આપ્યો હોવાની કબુલાત આવતા પોલીસે બુટલેગર રફીક જીનેજાની ધરપકડ કરી છે.

Read About Weather here

જયારે અન્ય એક ગુનામાં કુવાડવા પોલીસ સ્ટેશન સામે નવાગામમાં મફતિયા પરામાં રહેતો રવિ જયેશ અબોટી (ઉ.વ.21) નામનો શખ્સ સગીરાનું અપહરણ કરી નાસી જતા કુવાડવા પોલીસે બન્ને ને ચોટીલાથી ઝડપી લઇ રવિ આલોટી નામના શખ્સની ધરપકડ કરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here