મહિલાઓની લાશ સાથે બળાત્કાર કરતો હતો આ વ્યકિત…!

સગો બાપ હેવાન બન્યો…!
સગો બાપ હેવાન બન્યો…!

આ બધુ ત્યારે થયું જયારે આરોપી વ્યકિત શબદ્યરમાં ઇલેકટ્રીશિયનનું કામ કરતો હતો. હવે આશરે ૩૪ વર્ષ બાદ તે વ્યકિતને સજા ફટકારવામાં આવી છે. ઈંગ્લેન્ડથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

અહીં એક વ્યકિત સતત ૧૨ વર્ષ સુધી શબદ્યરમાં મહિલાઓની લાશ સાથે બળાત્કાર કરતો રહ્યો. તેણે આશરે ૧૦૦ મહિલાઓના મૃતદેહો સાથે બળાત્કાર કર્યો, પરંતુ કોઈને આ વાતની માહિતી મળી શકી નહીં.

હકીકતમાં આ દ્યટના ઈંગ્લેન્ડના ઈસ્ટ સસેકસની છે. ઈન્ડિપેન્ડેટના એક રિપોર્ટ પ્રમાણે આ મામલો અહીં સ્થિત ટાઉન હીથફીલ્ડના એક શબદ્યરનો છે. આ વ્યકિતનું નામ ડેવિડ ફુલર છે.

આશરે ૩૪ વર્ષ બાદ કોર્ટે ફુલરને મહિલાઓની લાશનો બળાત્કાર કરવાના આરોપમાં દોષિ ઠેરવ્યો છે. આ મામલાનો ખુલાસો પણ આશ્યર્યજનક રીતે થયો છે. તે ૧૨ વર્ષ સુધી શબગૃહમાં મહિલાઓની લાશોની સાથે બળાત્કાર કરતો રહ્યો અને તેનો વીડિયો બનાવતો હતો.

રિપોર્ટ પ્રમાણે ફુલરે ૧૯૮૭થી ૧૨ વર્ષ સુધી હીથફીલ્ડ હોસ્પિટલના બે શબગૃહમાં આવતા મૃતદેહ સાથે બળાત્કાર કરતો હતો. તેણે આશરે ૧૦૦ મહિલાઓના મૃતદેહ સાથે બળાત્કાર કર્યો, પરંતુ કોઈને આ વાતનો ખ્યાલ આવ્યો નહીં.

તપાસમાં સામે આવ્યું કે, ફુલર મોડી રાત સુધી શબગૃહમાં કામ કરતો હતો, ત્યાં સુધી બીજા કર્મચારી ચાલ્યા જતા હતા. અહીં તે ઇલેકટ્રીશિયનનું કામ કરતો હતો.

આ મામલાનો ખુલાસો ત્યારે શરૂ થયો જયારે ફુલરે ૧૯૮૭માં બે મહિલાઓની હત્યા કરી દીધી હતી. જયારે તેની તપાસ થઈ તો ત્યાં ફુલરના DNA મળ્યા હતા, ત્યારબાદ શંકાના આરોપમાં તેની ધરપકડ કરવામાં આવી હતી.

બાદમાં ધીમે-ધીમે આ મામલાનો ખુલાસો થયો. અંતમાં ફુલરે સ્વીકાર કર્યો કે તેણે આશરે ૧૦૦ મહિલાઓની લાશો સાથે આમ કર્યું હતું.

લાંબા સમય બાદ ૨૦૧૧જ્રાક્નત્ન ફુલરની ફરીથી ધરપકડ કરવામાં આવી હતી અને તેને કુલ ૫૧ અલગ-અલગ મામલામાં દોષિ ઠેરવવામાં આવ્યો હતો. બંને શબ દ્યરોમાંથી ૭૮ લાખોની ઓળખ કરવામાં આવી, જેની સાથે ફુલરે રેપ કર્યો હતો.

Read About Weather here

એટલું જ નહીં મામલામાં જજે તેને દોષિ ઠેરવ્યો અને હવે જલદી સજાની જાહેરાત કરવામાં આવશે.સર્ચ દરમિયાન ફુલરના દ્યરમાંથી અશ્લીલ તસવીરો, લાશની સાથે અશ્લીલતાના વીડિયો, હાર્ડ ડ્રાઇવ, ફ્લોપી ડિસ્ક, ડીવીડી અને મેમરી કાર્ડ જપ્ત થયા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here