મલાઈકાનો મનમોહક અંદાજ

મલાઈકાનો મનમોહક અંદાજ
મલાઈકાનો મનમોહક અંદાજ

મલાઈકા રિયાલિટી શો ‘ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર’માં જજ તરીકે જોવા મળી હતી. હાલમાં જ મલાઈકાએ સો.મીડિયામાં કેટલીક તસવીરો શૅર કરી હતી. આ તસવીરો જોઈને ચાહકો એક્ટ્રેસ પર ફિદા થઈ ગયા હતા. બોલિવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા સોશિયલ મીડિયામાં ઘણી જ એક્ટિવ છે.

મલાઈકાનો મનમોહક અંદાજ મલાઈકા

Visit Saurashtra Kranti Homepage here

તે અવારનવાર ગ્લેમરસ તસવીરો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતી હોય છે.46 વર્ષીય મલાઈકા અરોરા ગોલ્ડન ગાઉનમાં જોવા મળી હતી. ગોલ્ડન ગાઉનની સાથે મલાઈકાએ મિનિમમ જ્વેલરી કૅરી કરી હતી. વન-શોલ્ડર ગાઉનમાં મલાઈકા ઘણી જ સુંદર લાગતી હતી.

મલાઈકાનો મનમોહક અંદાજ મલાઈકા

Read About Weather here

આ ગાઉન ફેશન લેબલ પ્રેટ-એ કોચર, મેસન મેટનું હતું. હાઇ સ્લિટ ગાઉનમાં મલાઈકાનો અંદાજ સેક્સી જોવા મળ્યો હતો.આ ગાઉન સાથે મલાઈકાએ એક્વાઝુરા બ્રાન્ડના સેન્ડલ પહેર્યાં હતાં. આ સેન્ડલની કિંમત 1250 ડૉલર (ભારતીય રકમ અંદાજે 92,508 રૂ.) હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here