બાઇડને રાજીનામું આપી દેવું જોઇએ: ટ્રમ્પ

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

અમેરિકામાં વ્હાઇટ હાઉસ બહાર અફઘાની લોકોનું વિરોધ પ્રદર્શન
બાઇડન તમે જવાબદારના નારા લગાવ્યા

અફઘાનિસ્તાનમાં વણસી રહેલી સ્થિતિ વચ્ચે અમેરિકામાં રહેતા અફઘાની લોકોએ વ્હાઈટ હાઉસ બહાર વિરોધ પ્રદૃર્શન કર્યું હતું અને જો બાઈડન પાછા જાઓ તેવા નારા લગાવ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

તેમણે અફઘાનિસ્તાનની સ્થિતિ માટે રાષ્ટ્રપતિ બાઈડનન જવાબદૃાર ગણાવ્યા હતા.

પ્રદૃર્શનકારીઓએ બાઈડન પર દૃગો કરવાનો આરોપ પણ લગાવ્યો હતો.

પ્રદૃર્શનકારીઓએ જણાવ્યું કે, 20 વર્ષ બાદૃ ફરી એક વખત અમે 2000ની સાલ જેવી સ્થિતિમાં આવી ગયા છીએ.

ઉલ્લેખનીય છે કે, અમેરિકી બાઇડને સેનાની વાપસી વચ્ચે 20 દિૃવસની અંદૃર સંપૂર્ણ અફઘાનિસ્તાન પર

જોતજોતામાં તાલિબાને કબજો જમાવી દૃીધો છે.

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને ચૂંટણી જીત્યા બાદૃ અફઘાનિસ્તાનમાંથી અમેરિકી અને નાટો સૈનિકોની વાપસીની જાહેરાત કરી હતી.

બાઈડને જણાવ્યું હતું કે, અમેરિકી સેના અફઘાનિસ્તાન છોડી દૃેશે ત્યારબાદૃ તાલિબાનનું વર્ચસ્વ વધી જશે અને આજે સંપૂર્ણ અફઘાનિસ્તાન તેના કબજામાં છે.

Read About Weather here

વ્હાઈટ હાઉસ બહાર ઉભેલા એક પ્રદૃર્શનકારીએ જણાવ્યું કે, તેઓ શાંતિ ઈચ્છે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here