પુનીતપાર્કમાં કોચિંગ ક્લાસ ચલાવતી શિક્ષિકા ની અટકાયત

રાત્રી કફર્યુ યથાવત રાખો: લગ્ન વગેરેમાં 150 લોકોની મર્યાદા નહીં ઘટાડતા: ચેમ્બર
રાત્રી કફર્યુ યથાવત રાખો: લગ્ન વગેરેમાં 150 લોકોની મર્યાદા નહીં ઘટાડતા: ચેમ્બર
મારામારી હોવા છતા 15 થી 20 નાના છોકરાઓને ભેગા કરી અભ્યાસ કરાવતા પોલીસે કાર્યવાહી કરી શહેરના પુનીત પાર્ક મેંઈન રોડ પર રહેણાંક મકાનમાં ટીયુસન ક્લાસ ચલાવતી શિક્ષિકાની પોલીસે અટકાયત કરી જાહેરનામાં ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવી છે.

Subscribe Saurashtra Kranti here

તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ જે.વી.ધોળા તથા પો.સ.ઈ. અને ડી.ડામોર તથા સ્ટાફના માણસો હાલમાં નોવેલ કોરોના વાઈરસ વલ્ડ હેલ્થ ઓગેનાઈજેશન દ્વારા વેશ્વિક મહામારી જાહેર કરેલ હોઈ જે ફેલાવો અટકાવવા તકેદારીના ભાગરૂપે કોરોના વાયરસનો ચેપ ફેલાય નહિ અને લોકોના આરોગ્ય સ્વસ્થીય સુખાકારી જળવાય રહે.

Read About Weather here

તે હેતુથી અઠવાડિક ગુજરી/બજાર/હાટ, શેંક્ષિક સંસ્થા અને કોચિંગ સેન્ટરો (ઓનલાઇને શિક્ષણ સિવાય) સિનેમા થીયેટરો,ઓડીટોરીયમ,એસેમ્લબ્લી હોલ,વોટરપાર્ક,મનોરંજન સ્થળો,સ્પા,સ્વીમીંગ પુલ બંધ રહેશે જેવું જાહેરનામું બહાર પાડેલ હોય તેમ છતા કોમલબા વા/ઓ જીતેન્દ્રસિંહ પરમાર (ઉ.વ -40 ધંધો કોચિંગ ક્લાસ રહે-પુનીતપાર્ક મેં.રોડ વિઝન સ્કુલની સામે) મહિલાએ પોતાના મકાનમાં કોચિંગ ક્લાસ ચાલુ રાખી આશરે 15-20 નાંના છોકરાઓ ભેગા કરી અભ્યાસ કરાવતા હોઈ જેથી જાહેરનામાનો ભંગ કરનાર વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. 

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here