પત્રકાર સમાજનો અરીસો છે, સમાજને સાચો નિર્દેશ જ આપવો જોઈએ: કુલપતિ

પત્રકાર સમાજનો અરીસો છે, સમાજને સાચો નિર્દેશ જ આપવો જોઈએ: કુલપતિ
પત્રકાર સમાજનો અરીસો છે, સમાજને સાચો નિર્દેશ જ આપવો જોઈએ: કુલપતિ

સૌ.યુનિ.ના પત્રકારત્વ ભવન દ્વારા તાલીમ વર્ગોનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો
માહિતી ખાતાની પરીક્ષા આપનાર 75 થી વધુ ઉમેદવારો તાલીમ વર્ગોમાં જોડાયા

પત્રકાર સમાજનો અ2ીસો છે તેણે સમાજને સાચો નિર્દેશ જ આપવો જોઈએ. તટસ્થતા સાથે ઘટનાની પ્રસ્તુતિ ક2ાય તો જ પત્રકારત્વની વિશ્ર્વસનીયતા ટકી 2હે તેવો મત સૌ2ાષ્ટ્ર યુનિવર્સિટીના

Visit Saurashtra Kranti Homepage here

કુલપતિ ર્ડા. નીતિન પેથાણીએ માહિતી ખાતાની પ2ીક્ષ્ાા આપના2 પત્રકા2ત્વના વિદ્યાર્થીઓ માટે યોજાના2 તાલીમ વર્ગોના ઉદ્ઘાટન સમા2ોહમાં વ્યક્ત ર્ક્યો હતો.

યુનિવર્સિટીના ગુજ2ાતી ભવનના સેમિના2 હોલમાં યુનિવર્સિટીના કુલપતિ ર્ડા. નીતિન પેથાણી, ઉપકુલપતિ ર્ડા. વિજય દેસાણી તેમજ 2ાજકોટની પ્રાદેશિક માહિતી કચે2ીના નાયબ નિયામક નિ2ાલા જોષ્ાી સહિતના

મહાનુભાવોની ઉપસ્થિતિમાં યુનિવર્સિટીના પત્રકા2ત્વ ભવન દ્વા2ા યોજાના2 તાલીમવર્ગોનો ઉદ્ઘાટન સમા2ોહ યોજાયો હતો.

કાર્યક્રમનો પ્રા2ંભ મહાનુભવો દ્વા2ા દિપપ્રાગટ્ય તથા સ2સ્વતીવંદના દ્વા2ા ક2વામાં આવ્યો હતો. 7પ થી પણ વધુ ઉમેદવા2ો વર્ગોમાં જોડાયા કાર્યક્રમના અતિથિવિશેષ્ા યુનિવર્સિટીના ઉપકુલપતિ ર્ડા. વિજય દેસાણીએ તેમના વક્તવ્યમાં જણાવ્યું હતું કે,

સૌ2ાષ્ટ્ર યુનિવર્સિટી તેમના વિદ્યાર્થીઓને શિક્ષ્ાણ અને તાલીમ થકી 2ોજગા2ી મળી 2હે તેની પણ ચિંતા ક2ે છે. તેમણે ઉમેદવા2ોને તાલીમ વર્ગોનો પુ2ો લાભ લેવાની તેમજ સખત પિ2શ્રમની શીખ આપીને પ2ીક્ષ્ાામાં સફળતાની શુભેચ્છા પાઠવી હતી.

2ાજકોટની સંયુક્ત માહિતી નિયામકની કચે2ીના ડેપ્યુટી ડાય2ેકટ2 નિ2ાલા જોષ્ાીએ તેમના વિશેષ્ા વક્તવ્યમાં માહિતી ખાતામાં નોક2ી ક2વા અંતિ2યાળ વિસ્તા2ોમાં જવાની માનસિક તૈયા2ી(સજજતા) કેળવવા ઉમેદવા2ોને અનુ2ોધ ર્ક્યો હતો.

Read About Weather here

અંતમાં ભવનના વડા ર્ડા. નીતાબેન ઉદાણીએ કાર્યક્રમની રૂપ2ેખા 2જૂ ક2ી હતી. પત્રકારત્વ ભવનના આસીસ્ટન્ટ પ્રોફેસ2 ર્ડા. યશવંત હિ2ાણીએ કાર્યક્રમનું સંચાલન ર્ક્યું હતું.(1.16)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here