પત્ની સાથે ઝગડો થયા બાદ પતિનો ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ

પત્ની સાથે ઝગડો થયા બાદ પતિનો ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ
પત્ની સાથે ઝગડો થયા બાદ પતિનો ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ

શહેરના જામનગર રોડ પર આવેલે નાગેશ્વર સોસાયટીમાં પત્ની સાથે ઝઘડો થતા પતિએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે.

Subscribe Saurashtra Kranti here

જાણવા મળતી વિગત મુજબ જામનગર રોડ પર નાગેશ્વર સોસાયટીમાં રહેતા રોહિત દિનેશભાઈ મકવાણા (ઉ.26) નામના લુહાર યુવાને આજે બપોરે પોતાના ઘરે ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. પ્રાથમિક પુછપરછમાં રોહિત એક ભાઈ બે બહેનમાં નાનો અને ફર્નિચરનું કામ કરે છે. કામે જવા બાબતે પત્ની સાથે ઝઘડો થતા લાગી આવતા તેણે આ પગલુ ભરી લીધાનું જાણવા મળ્યુ છે આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી ગાંધીગ્રામ પોલીસને  જાણ કરી છે.

Read About Weather here

જ્યારે બીજા બનાવમાં મોરબી રોડ જકાતનાકા પાસે જય જવાન જય કિશાન 25 વારિયામાં રહેતા અને ભંગારના ડેલામાં કામ કરતા મનોજ ખોડાભાઈ સોલંકી (ઉ.30) નામના યુવાને દારુના નશામાં ઓઈલ પી લેતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here