દુનિયાનું સૌથી મોંઘુ પાણી : કિંમત…!

દુનિયાનું સૌથી મોંઘુ પાણી : કિંમત...!
દુનિયાનું સૌથી મોંઘુ પાણી : કિંમત...!

જીવન જીવવા માટે સૌથી મહત્વનો ભાગ એટલે પાણી. પાણી વગર જીવન ગુઝારવું અશક્ય છે.પાણી વગરની માત્ર એક કલ્પના પણ જીવન મુશ્કેલીમાં મૂકી દે છે. જો તેમાં પણ પાણીની આવડી મોટી કિંમત આશ્ચર્યમાં મૂકી દે તેવી છે.   

દુનિયાની સૌથી મોંધી (World’s Costliest) શૌંપેન અથવા બિયરની કિંમત લાખો-કરોડો રૂપિયા હોય છે પરંતુ શું તમે ક્યારેય વીચાર્યું છે કે પાણીની એક બોટલ (Water Bottle) ની કિંમત લાખોમાં હોઈ શકે છે. 

Visit Saurashtra Kranti Homepage here

દુનિયાની સૌથી મોંઘી પાણીની એક બોટલ (World’s Costiest Water Bottle) એટલી વધારે છે કે એટલામાં કોઈ મોટા શહેરમાં 2BHK ફ્લેટ આવી જાય. દુનિયાના આ સૌથી મોંઘા પાણીનું નામ છે

Acqua di Cristallo Tributo a Modigliani. આ પાણીની એક બોટલની કિંમત 45 લાખ રૂપિયા છે. દુનિયાનું સૌથી મોંઘા પાણી (World’s Costiest Water) ની એક બોટલ (Bottle) ની કીંમત (Cost) 45 લાખ રૂપિયાથી વધુ છે.

આ પાણી ફિઝી અને ફ્રાન્સમાં એર નેચુનલ સ્પ્રિંગ (Natural Spring) માંથી નિકળે છે. આ બોટલા પુરુ એક લીટર પણ પાણી આવતું નથી.

Read About Weather here

આ બોટલમાં માત્ર 750 ml પાણી આવે છે. એક્વા દી ક્રિસ્ટેલો ટ્રિબૂટો અ મોડિગલિયાની પાણીની કિંમત $60,000 એટલે કે 45 લાખ રૂપિયાથી વધુ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here