જેતપુરના 2 રેશનીંગના દુકાનદારો સામે શું પગલા લીધા?

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

આશરે 1 વર્ષ પહેલા 2વેપારીઓએ રેશનીંગનો જથ્થો વહેંચી નાખ્યો હતો
રાજકોટ પુરવઠા તંત્ર વિગતો જાહેર કરશે?

જેતપુરમાં આશરે દોઢ વર્ષ પહેલા સસ્તા અનાજના બે દુકાનદારોએ સરકારી અનાજનો જથ્થો વહેચી નાખતા ખળભળાટ મચી ગયો હતો. સસ્તા અનાજના દુકાનદારો સુરેશભાઇએ રૂ.92 હજારથી વધુ અને જયાબહેનએ રૂ.1.45 લાખનો રેશનીંગનો જથ્થો વહેંચી નાખ્યા હોવાનું સ્થાનિક તંત્ર દ્વારા તપાસ કરતા બહાર આવ્યું હતું.

Subscribe Saurashtra Kranti here

એક સમયથી વધુનો સમય વિતી જવા છતાં સસ્તા અનાજના દુકાનદારો સામે શું પગલા લેવાયા તે અંગેની હજી સુધી વિગતો જાહેર કરવામાં આવી નહીં હોવાનું ચર્ચાઇ રહયું છે.

ગરીબોને અપાતો અનાજનો જથ્થો બારોબાર વહેંચી નાખનાર બન્ને સસ્તા અનાજના દુકાનદારો સામે પગલા અને ઇન્વેસ્ટીગેશન માટે સુચના તેમજ રાજકોટ કલેકટરને જાણ કરાઇ હતી કે કેમ? સહિતની બાબતોમાં ચર્ચાનું જોર પકડયું છે.

Read About Weather here

સસ્તા અનાજના બન્ને દુકાનદાર સામે કેવા પગલા લેવાયા તેની વિગતો પુરવઠાતંત્ર દ્વારા લોકો સમક્ષ જાહેર કરી છે કે પછી કરશે? જો અત્યાર સુધીમાં દુકાનદારો સામે શું પગલા લેવાયાની વિગતો કોના કહેવાથી લોકો સમક્ષ જાહેર નથી કરાઇ તે અંગે ચર્ચાનો વિષય બની ગયો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here