જસદણમાં જે કામ તંત્ર કરી ન શકયું તે કામ સામાજિક કાર્યકરએ કરી બતાવ્યું

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

જસદણ બાયપાસ પાસે વર્ષોથી દિશાસૂચક બોર્ડ ન હોવાથી રાત્રિના અનેક વાહનચાલકો પોતાના નિયત સ્થળે ગામે જવાને બદલે જસદણ શહેરમાં આવી જતાં પણ શહેરના રોડ રસ્તાઓ સાંકડા હોવાથી અજાણ્યા વાહનચાલકો અવારનવાર તકલીફ અનુભવતા ભાવનગર, ગોંડલ, જેતપુર, અમરેલી જેવાં અનેક જીલ્લાઓમાંથી વાહનો લઈ નીકળેલા જયારે જસદણ ચોકડી પાસે આવે ત્યારે દિશાસૂચક બોર્ડ ન હોવાથી વાહનચાલકો જસદણ શહેરમાં આવી જતાં

Visit Saurashtra Kranti Homepage here

અનેક વાહન ભેખડમાં ભરાયા હોય એવો એહસાસ થતો તંત્રએ વર્ષોથી કોઈ દિશાસૂચક બોર્ડ ન મુકેલ જેથી કયો રસ્તો કયાં જાય છે, આવી તકલીફને કારણે રાત્રીના વાહનચાલકો જસદણમાં આવી જતાં.

Read About Weather here

જેથી જસદણના સામાજિક કાર્યકર પટેલ હરિભાઈ વેલજીભાઈ હિરપરાએ કલરમાં સ્વખર્ચે જુદાં-જુદાં ગામોનું દિશાસૂચક બોર્ડ મુક્તા વાહનચાલકોમાં હાશકારો થયો હતો.(૭.૧૨)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here