ચોમાસા પુર્વેની સજાગતા : વોંકળા સફાઇનું કાર્ય પુરજોશમાં

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
ચોમાસાની ઋતુ ધ્યાને લઇ મહાનગરપાલીકા દ્વારા પ્રિ-મોન્સુન કામગીરી અંતર્ગત શહેરના વોંકળાઓની સફાઇનું અભિયાન હાથ ધરાયું છે.જે અંતર્ગત સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના વોંકળા વિભાગ દ્વારા એપ્રિલથી જુન સુધીનું શેડયુલ ઘડી કાઢવામાં આવે છે.

Visit Saurashtra Kranti Homepage here

દરરોજ અલગ અલગ વિસ્તારમાં વોંકળાની સફાઇ થઇ રહી છે. જે અન્વયે વોર્ડ નં. 14 ગુંદાવાડી શાક માર્કેટ પાછળના વોંકળાની જેસીબી અને ટ્રેકટરની મદદથી ગઇ રાત્રે સફાઇ કરવામાં આવી હતી. ટ્રેકટરના 86 ફેરા કરી અંદાજીત 280 ટન કચરાનો નિકાલ કરાયો હતો.

Read About Weather here

આ કામગીરી પર્યાવરણ ઇજનેરના નિરીક્ષણ હેઠળ મધ્ય ઝોનના નાયબ પર્યાવરણ ઇજનેર વી. એમ. જીંઝાળાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. સેનેટરી સબ ઇન્સ્પેકટર જે. આર. નિમાવત દ્વારા આ ઝુંબેશ માટે કામગીરી હાથ ધરાઇ હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here