ગ્રેનલેંડ ચોકડી પાસે મકાન પરથી પડી જતાં શ્રમિકનું મોત

રાત્રી કફર્યુ યથાવત રાખો: લગ્ન વગેરેમાં 150 લોકોની મર્યાદા નહીં ઘટાડતા: ચેમ્બર
રાત્રી કફર્યુ યથાવત રાખો: લગ્ન વગેરેમાં 150 લોકોની મર્યાદા નહીં ઘટાડતા: ચેમ્બર
નવાગામ પાસે આણંદપરમાં રહેતો કડિયા કામ કરતો દિનેશ મેરામ ઝિંઝુવાડીયા ઉમર ૪૫ એ સાંજે ઘરના બીજા માળે પાડીએ બેઠો હતો ત્યારે અકસ્માતે બીજી મળે થી નીચે પડકાતા હાથે-પગે માથામાં ઈજા થતાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં ફરજ પરના તબીબી મૃત જાહેર કરતા પરિવારમાં અરેરાટી મરડી જવા પામી હતી

Subscribe Saurashtra Kranti here

શાસ્ત્રી મેદાનમાં પ્રોઢનો ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ

શહેરના પેલેસ રોડ પાસે મન મંદિર એપાર્ટમેન્ટમા રહેતો શેર બજારની ઓફિસમાં કામ કરતા ભાવેશ સૂર્યકાંત ચોટાઇ (ઉ.વ.50) એ સાંજે અકળ કારણોસર શાસ્ત્રી મેદાનમાં ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો એ ડીવીઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

લખતરમાં પ્રેમીના ત્રાસથી કંટાળી પરિણીતાએ ઝેર પીધું

લખતરના ઈગરોડા ગામે રહેતી રેણુબેન અનિલ (ઉંમર.23) ને તેની ગામ નો પ્રેમી શબીર ફકીર પ્રેમસંબંધ રાખવા બાબતે માનસિક ત્રાસ આપીને પોતાના ઘરવાળા ને વિવિધ ફોટો મોકલી દેવાની ધમકી આપતો હોય તો પતિ અનિલ ને જાણ કરી દઈ ઘરકેકારી કરાવતો હોવાથી અલ્પેશ ની વાડીએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો

જસદણમાં સાસુ સાથે ચડભડ થતાં વહુએ ઝેર પીધું

જસદણના ગોખલાણા ગામે પાસે રહેતા પશુપાલન નું કામ કરતા લક્ષ્મીબેન સામંતભાઈ મુંધવા (ઉંમર.22) ને જાપો દેવા બાબતે સાસુ સાથે ઝઘડો થતાં બાદ માંડુ લાગી આવતા ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જસદણ તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

મેટોડામાં માનસિક તણાવથી કંટાળી યુવાને ફિનાઇલ પીધું

મેટોડાના ગેટ-2 પાસે રહેતા મજૂરીકામ કરતા કૃપાલસિંહ વિજયસિંહ ગોહિલ (ઉંમર.૩૩) માનસિક તણાવથી કંટાળી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પોલીસે વધુ તપાસ હાથ ધરી છે જ્યારે ગોંડલના શ્રીનાથજીગઢમાં રિધિક મુનાલાલ ચંદેલ (ઉંમર.30) એ કારણોસર જેન્તી પટેલની વાડીમાં ઝેર પિતા સારવારમાં ખસેડાયો હત

Read About Weather here

કાલાવડમાં પાકમાં ઝેરી દવા છંટકાવ કરતા વૃદ્ધ બેભાન

કાલાવડ તાલુકાના મલવર ખીજડિયા ગામે રહેતી ખેતીકામ કરતા ધીરુભા સવજુભા જાડેજા (ઉમર.60) એ વાડીએ જઈ ઝેરી દવાનો છંટકાવ કરતા હતા ત્યારે ભારે પવનના કારણે ઝેરી દવા ચહેરા પર ઉડતા બેભાન થઈ ઢળી પડતાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા કાલાવડ તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here