ગુજરાતમાં ઠંડીનું જોર વધશે

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

હવામાન ખાતાની આગાહી
હિમાલયમાં હિમવર્ષાથી ઉત્તર ભારતમાં શીત લહેરની આગાહી

રનવા વર્ષના પહેલા સપ્તાહમાં પશ્ર્ચિમ ઉત્તર ભારતથી પૂર્વ તથા મધ્ય ભારત સુધી તમામ વિસ્તારોમાં શીતલહેરની આશંકા છે. તાપમાનમાં ઘટાડાનો દોર 3 જાન્યુઆરી સુધી ચાલુ રહેશે.

Visit Saurashtra Kranti Homepage here

4 જાન્યુઆરીએ તાપમાનમાં 2થી 4 ડિગ્રી સુધીની વૃદ્ધિ થઈ શકે છે. ગુજરાતમાં પણ લઘુત્તમ તાપમાનમાં 2થી 4 ડિગ્રી સેલ્સિયસની વૃદ્ધિ થશે.છેલ્લા કેટલાક દિવસોથી પંજાબ,રાજસ્થાન, હરિયાણા તથા પશ્ર્ચિમ યૂપી અને ઉત્તર મધ્ય પ્રદેશના

અનેક હિસ્સામાં લઘુત્તમ તાપમાન 2થી 6 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે જ રહ્યું. 3 જાન્યુઆરી સુધી પહાડી રાજ્યોની સાથે પંજાબ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન તથા યુપીમાં શીતલહેરની સ્થિતિ રહેશે.

હવામાન વિભાગ મુજબ, 4 જાન્યુઆરીએ હિમાલયી ક્ષેત્રમાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું આગમન થવાનું છે. તેનાથી કાશ્મીર, લદાખ, હિમાચલ તથા ઉત્તરાખંડમાં 5-6 જાન્યુઆરીને બરફવર્ષા થઈ શકે છે. પંજાબ, હરિયાણા,

Read About Weather here

ચંદીગઢ, રાજસ્થાન, દિલ્હી તથા પશ્ર્ચિમ યુપીમાં અલગ-અલગ વિસ્તારોમાં વરસાદ પડી શકે છે અને ત્યારબાદ 7-8 જાન્યુઆરીએ ફરી એક વાર તાપમાનમાં ઘટાડો નોંધાશે.(9)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here