કુદરતી સૌંદર્ય અને પથ્થરોની ગુફા વચ્ચે બિરાજતા ભોળાનાથ

કુદરતી સૌંદર્ય અને પથ્થરોની ગુફા વચ્ચે બિરાજતા ભોળાનાથ
કુદરતી સૌંદર્ય અને પથ્થરોની ગુફા વચ્ચે બિરાજતા ભોળાનાથ


ચોટીલા પાસે માંડવવનમાં પાંડવોએ મંદિરની સ્થાપના કર્યાની લોક વાયકા

ચોટીલાના માંડવવન વિડ વિસ્તારમાં આવેલ વર્ષો પુરાણા ઝરીયા મહાદેવ મંદિરે શ્રાવણ માસમાં અનેક ભક્તો દર્શનનો લાભ લેવા ઉમટે છે. લોક વાયકામુજબ પાંડવોએ વનવાસ કાળ દરમિયાન આ મંદિરની સ્થાપના કરેલ છે. અહીં કુદરતી રીતે ઝરતા પાણીથી મહાદેવનો જળાભિષેક થતો હોવાથી ઝરીયા મહાદેવ નામ પડ્યુ છે.

ચોટીલાથી 15 કિ.મી દુર થાન તરફ જતા માંડવવનની વીડમાં પથ્થરની ગુફામાં ઝરીયામહાદેવ બીરાજમાન છે. અહીં શિવલીંગ પર પાણીની ધારા 365 દિવસ સતત ઝરતી રહેતા અવિતણ પણે કુદરતી રીતે શિવલીંગનો અભિષેક થતો રહે છે. અહીં શ્રાવણમાસ દરમિયાન દર્શનનુ મહત્વ હોવાથી ચોટીલા, થાન, સુરેન્દ્રનગર , રાજકોટ સહિત અન્ય જિલ્લાઓમાંથી પણ લોકો દર્શને ઉમટે છે.

Visit Saurashtra Kranti Homepage here

લોકવાયકા મુજબ ચોટીલાના માંડવવન વિડ વિસ્તારમાં આવેલ વર્ષો પુરાણા ઝરીયા મહાદેવ મંદિરે શ્રાવણ માસમાં અનેક ભક્તો દર્શનનો લાભ લેવા ઉમટે છે. લોક વાયકામુજબ પાંડવોએ વનવાસ કાળ દરમિયાન આ મંદિરની સ્થાપના કરેલ છે. અહીં કુદરતી રીતે ઝરતા પાણીથી મહાદેવનો જળાભિષેક થતો હોવાથી ઝરીયા મહાદેવનામ પડ્યુ છે. ચોટીલાથી 15 કિ.મી દુર થાન તરફ જતા માંડવવનની વીડમાં પથ્થરની ગુફામાં ઝરીયામહાદેવ બીરાજમાન છે.

અહીં શિવલીંગ પર પાણીની ધારા 365 દિવસ સતત ઝરતી રહેતા અવિતણ પણે કુદરતી રીતે શિવલીંગનો અભિષેક થતો રહે છે. અહીં શ્રાવણમાસ દરમિયાન દર્શનનું મહત્વ હોવાથી ચોટીલા, થાન, સુરેન્દ્રનગર , રાજકોટ સહિત અન્ય જિલ્લાઓમાંથી પણ લોકો દર્શને ઉમટે છે. લોકવાયકા મુજબ પાંડવોએ આ માંડવ જગલ માં વનવાસ માટે આવ્યા હતા.

તે દરમિયાન આ ભગવાન શંકરની પૂજા પાઠ કરવામા માટે આ મંદિરની સ્થાપના કરવામાં આવ્યાની લોક માન્યતા છે. ચોટીલાના મહેન્દ્રભાઈ ઉપાધ્યાયએ કહ્યું કે, અત્રિઋષીએ આ શિવલિંગની સ્થાપના કરવી હતી ત્યારે પત્ની અનસૂયાને જળનો પ્રબંધ કરવા કહેતાં તે ન મળતા ઋષીએ યોગસાધનાથી અહીં ગંગાજીનું અવતરણ કરાવ્યુ હતું.

Read About Weather here

જેથી શિવલિંગ પર કુદરતી ઝરતુ હોવાથી ઝરીયા મહાદેવના પડ્યુ હતું. ચોટીલાના મહેન્દ્રભાઈ ઉપાધ્યાયએ કહ્યું કે, અત્રિઋષીએ આ શિવલિંગની સ્થાપના કરવી હતી ત્યારે પત્ની અનસૂયાને જળનો પ્રબંધ કરવા કહેતાં તે ન મળતા ઋષીએ યોગસાધનાથી અહીં ગંગાજીનું અવતરણ કરાવ્યુ હતું. જેથી શિવલિંગ પર કુદરતી ઝરતુ હોવાથી ઝરીયા મહાદેવના પડ્યુ હતું. (2.13)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here