કર્મચારી આનંદો પગાર અને પેન્શન વહેલુ મળશે

કર્મચારી આનંદો પગાર અને પેન્શન વહેલુ મળશે
કર્મચારી આનંદો પગાર અને પેન્શન વહેલુ મળશે
ચાલુ વર્ષે દિવાળીનો તહેવાર તા. ૪/૧૧/૨૦૨૧ના રોજ હોઇ, કર્મચારીઓ અને પેન્શનરો આનંદ અને ઉત્સાહપૂર્વક આ તહેવાર ઉજવી શકે તે બાબતને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે ઓકટોબર-૨૦૨૧ માસના પગાર ભથ્થા તથા પેન્શનની ચુકવણી વહેલી કરવાનો નિર્ણય કરેલ છે.

Visit Saurashtra Kranti Homepage here

રાજ્ય સરકારે દિવાળીને અનુલક્ષીને આ મહિને પગાર – પેન્શન વહેલા આપવાનો નિર્ણય કર્યો છે. જેનો લાભ ૫.૧૧ લાખ જેટલા અધિકારીઓ – કર્મચારીઓને તથા ૪.૫૦ લાખ પેન્શનર્સને મળશે. કુલ લાભાર્થીઓની સંખ્યા ૯ાા લાખથી વધુ થશે.

આ અંગે ગઇકાલે નાણા વિભાગના નાયબ સચિવ (પેન્શન અને તિજોર) દીપલ હડીયલની સહીથી ઠરાવ અંગેનો પરિપત્ર પ્રસિધ્ધ કરવામાં આવ્યો છે જેની વિગત નીચે મુજબ છે.

ઉકત નિર્ણય અનુસાર ઓકટોબર-૨૦૨૧ માસના રાજ્ય સરકારના સરકારી કર્મચારીઓ – પેન્શનરોના પગાર ભથ્થા – પેન્શનની ચુકવણી તા. ૧૩-૧૦-૧૯૯૩ના ઠરાવમાં જણાવ્યા પ્રમાણે મહિનાના પ્રથમ ત્રણ કામકાજના દિવસોને બદલે,

Read About Weather here

વંચાણમાં લીધેલ તા. ૨૦/૪/૧૯૯૩ના ઠરાવમાં છુટછાટ મુકીને તા. ૨૫/૧૦/૨૦૨૧ તથા તા. ૨૬/૧૦/૨૦૨૧ દરમિયાન તબક્કાવાર કરવાનું ઠરાવવામાં આવે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here