એરપોર્ટ પર 6 રોકેટ ઝીંકાયા બે વિમાનને ભારે નુકસાન…!

રાજકોટથી મુંબઈની સવારની ફ્લાઈટ શરૂ કરવા બે સ્લોટ મગાયા
રાજકોટથી મુંબઈની સવારની ફ્લાઈટ શરૂ કરવા બે સ્લોટ મગાયા
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સવારે ફાયરિંગ કરાયેલા રોકેટ ઈરાકી એરવેઝના વેઈટિંગ એરિયામાં પાર્ક કરેલા એરક્રાફ્ટ પર પડ્યા હતા. બગદાદના આંતરરાષ્ટ્રીય હવાઈમથક ઉપર  છ રોકેટ દાગવામાં આવ્યા હતા, જેમાં બે કોમર્શિયલ એરક્રાફ્ટને નુકસાન થયું હતું

Visit Saurashtra Kranti Homepage here

પરંતુ કોઈ જાનહાનિ થઈ ન હતી.  આ માહિતી ઈરાકી સેના દ્વારા જારી કરવામાં આવી છે. સેનાએ કહ્યું કે તેને અબુ ગરીબ વિસ્તારમાં મિસાઈલના લોન્ચ પેડ વિશે જાણકારી મળી છે.

Read About Weather here

જ્યાંથી આ રોકેટ છોડાયા હતા.  બે સુરક્ષા અધિકારીઓએ નામ ન આપવાની શરતે કહ્યું કે રોકેટ એરપોર્ટના નાગરિક અને સૈન્ય વિસ્તારો વચ્ચે પડ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here