‘આપ’ વિદ્યાર્થી પાંખ છાત્ર સંઘર્ષ સેવા સમિતિમાં 20 વિદ્યાર્થીઓ જોડાયા

‘આપ’ વિદ્યાર્થી પાંખ છાત્ર સંઘર્ષ સેવા સમિતિમાં 20 વિદ્યાર્થીઓ જોડાયા
‘આપ’ વિદ્યાર્થી પાંખ છાત્ર સંઘર્ષ સેવા સમિતિમાં 20 વિદ્યાર્થીઓ જોડાયા

શહેર અધ્યક્ષ શિવલાલ પટેલના હસ્તે ટોપી-ખેસ ધારણ કર્યા

આમ આદમી પાર્ટી વિદ્યાર્થી પાંખ છાત્ર સંધર્ષ સેવા સમિતી ઈઢજજ ના પ્રમુખ સુરજ બગડા અને ઉપપ્રમુખ ઉત્સવ કાથરોટીયાના પ્રયત્નોથી આમ આદમી પાર્ટીની વિચારધારાથી પ્રભાવીત થઈને

Visit Saurashtra Kranti Homepage here

રાજકોટ શહેર અધ્યક્ષ શિવલાલ પટેલના હસ્તે વિદ્યાર્થી હાર્દિક ભેસાણીયા , ભાર્ગવ માથુકીયા, મીત કોયાણી, આશિષ ડુંગરાણી, સાગર ડુંગરાણી, શૈલેષ ડોડીયા, ખાચરેલા રવી, હિતેન ખીરા, રાજ ખૂટ, દર્શન બાંભણીયા,

આર્યન કાચેલા, અશ્ર્વીન બરૈયા, મહાવીર મોરી, કેવીલ કલાથીયા, અર્પીત જોગાણી, યાજ્ઞીકસિંહ ઝાલા, વિજય રેલસી, રીયાઝ સુમરા, જીતેન વાળા વિગેરે એ પાર્ટીનો ટોપી અને ખેસ ધારણ કરેલ.

Read About Weather here

તે બાબતની રાજકોટ શહેર અધ્યક્ષ શિવલાલ પટેલની અખબારી યાદી જણાવે છે. (6.13)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here