આજે ‘વિશ્ર્વ માનવતાવાદી દિવસ’

આજે ‘વિશ્ર્વ માનવતાવાદી દિવસ’
આજે ‘વિશ્ર્વ માનવતાવાદી દિવસ’

1980 નાં દાયકાથી વિશ્ર્વ માનવતાવાદી દિવસની ઉજવણી કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય માનવતાવાદી દિવસ એ જે માનવતાવાદી કર્મચારીઓએ માનવતાવાદી કારણોસર પોતાનું જીવન ગુમાવ્યું હોય તેમને સમર્પિત છે.

તેનો મુખ્ય ઉદ્દેશ વિશ્ર્વમાં હ્યુમનિસ્ટ્સને ધ્યાનમાં રાખીને, વિશ્ર્વમાં હકારાત્મકતા લાવવા માટે માનવતાવાદ વિશેની સભાનતા પ્રગટાવવાનો છે. યુએનના બગદાદના મુખ્ય મથક પર બોમ્બ ધડાકામાં વિએરા

Visit Saurashtra Kranti Homepage here

ડી મેલો અને તેના 21 સાથી એવા માનવતા ચિકિત્સકોનાં મોતને યાદ કરવા માટે સંયુક્ત રાષ્ટ્રની મહાસભા દ્વારા 19મી ઓગસ્ટનાં દિવસે ‘વિશ્ર્વ માનવતાવાદી દિવસ’ ઉજવવાની શરૂઆત કરવામાં આવી હતી.

દરેક કાર્યોમાં માનવ જ મુખ્ય છે. તેના આધારે જ જગતમાં ધાર્મિક્તા, સત્યતા, સદભાવના, સૃષ્ટિનો વિકાસ સૃષ્ટિનું બંધારણ સહયોગ બની રહ્યો છે. અખા ભગત કહેતા કે, ‘તું જ તારો ગુરૂ થા.’ ભગવત ગીતાનું એક સૂત્ર આપણે સહુને હૈયામાં રાખવા જેવું છે

Read About Weather here

કે ઇશ્ર્વર સર્વભૂતનાં હૃદયે અર્જુન તિષ્ઠતિથ ઇશ્ર્વર દરેક માનવની માનવતાનાં હૃદયમાં રહેલો છે. આમ દરેક દેશ-વિદેશમાં દરેક ધાર્મિકતામાં, દરેક શાસ્ત્રોમાં, દરેક વિજ્ઞાનમાં માનવ જ મુખ્ય છે અને માનવતા એ તેનો મુખ્યધર્મ છે. (6.13)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here