આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
1.PM મોદીએ ગાંધીનગર જઈ માતાના પગ ધોઈ પાણી માથે ચડાવ્યું, લાડુ ખવડાવી શાલ અર્પણ કરી, વડાપ્રધાન પાવાગઢ પહોંચ્યા

વડાપ્રધાન મોદી તેમની માતા હીરાબાના 100મા જન્મદિવસ નિમિત્તે ગાંધીનગરના રાયસણ સ્થિત ઘરે આશીર્વાદ લેવા પહોંચ્યા હતા. 

Visit Saurashtra Kranti Homepage here

2.જાહન્વી કપૂર બ્લેક કટ આઉટ ડ્રેસમાં જોવા મળી, અલ્ટ્રમોર્ડન લુક પર ચાહકો ફિદા

બોલિવૂડ એક્ટ્રેસ જાહન્વી કપૂર હાલમાં જ મુંબઈમાં આયોજિત એક ઇવેન્ટમાં સામેલ થઈ હતી.

3.સિરિયલને નવાં દયાભાભી મળી ગયા? જાણો આ રોલ કઈ એક્ટ્રેસ ભજવશે?

લોકપ્રિય ટીવી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ટૂંક સમયમાં દયાભાભી પરત ફરશે.

4.હૃતિક રોશનની 91 વર્ષીય નાની પદ્મા રાણીનું અવસાન, પિંકી રોશન ભાવુક

બોલિવૂડ એક્ટર હૃતિક રોશનની નાની પદ્મા રાણી ઓમ પ્રકાશનું 16 જૂનના રોજ અવસાન થયું હતું. 

5.વેલનાથપરામાં બહેને કહ્યું- હવે તારી જવવાબદારી તું સંભાળી લે, લાગી આવતા ભાઈએ ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો

ક્રેડિટ કાર્ડ આપવાને બહાને OTP મેળવી ગઠિયાએ રૂ.1.22 લાખ ઉપાડી લીધા

6.રાજકોટમાં વધુ એક બંગાળી કારીગર સોની વેપારીનું રૂ.44.46 લાખનું સોનુ લઇ ફરાર, ફરિયાદ દાખલ

કારીગરે વિશ્વાસ કેળવી દાગીના બનાવવા કામ માંગ્યું

7.ચોમાસુ આવી ગયુ છતાં રસ્તો ન બનતા ગ્રામજનોમાં રોષ

ચોમાસામાં પાણી ભરાઇ જતાં થશે હેરાનગતિ

8.નારીના તળાવમાં હજારો માછલીઓના મોત

કરોડો રૂપિયાના ખર્ચે ડેવલોપમેન્ટ કરાયેલા તળાવમાં જળચર અસુરક્ષિત

9.સોલૈયામા ખેતરની ઓરડીમાં સંતાડેલો દારૂનો જથ્થો ઝડપાયો

દારૂની 150 બોટલ મળી આવતા પોલીસે ગુનો દાખલ કર્યો

Read About Weather here

10.શાળામાં પાણીની ટાંકીની છત બેસી ગઇ, વિદ્યાર્થિનીઓ અંદર ખાબકી

મધ્યાહન ભોજન લીધા બાદ વિદ્યાર્થિનીઓ રમી રહી હતી ત્યારની ઘટના

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here