આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર

આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
1.ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરાનું રાજીનામું, આઈ.કે જાડેજા અને બળવંત સિંહનું પણ નિગમમાંથી રાજીનામું લેવાયું

આઈ.કે જાડેજા અને બળવંત સિંહનું પણ બોર્ડ નિગમમાંથી રાજીનામું લેવામાં આવ્યું

Visit Saurashtra Kranti Homepage here

2.’અમદાવાદ ટાઇટન્સ’ નામ સાથે હાર્દિક એન્ડ ટીમ મેદાનમાં ઊતરશે, મેગા ઓક્શન પહેલાં નિર્ણય લેવાયો

IPL 2022માં લખનઉ પછી અમદાવાદ ફ્રેન્ચાઈઝીએ પોતાની ટીમનું નામ જાહેર કરી દીધું છે. આ ફ્રેન્ચાઈઝી ‘અમદાવાદ ટાઈટન્સ’ તરીકે ઓળખાશે. 

3.Z કેટેગરી સુરક્ષાનો સ્વીકાર કરો, જેથી અમે ચિંતામાંથી મુક્ત થઈએ; આંદોલનની કોઈ સૂચના અગાઉથી આપવામાં આવી નહોતી

AIMIM સાંસદ અસદુદ્દીન ઓવૈસીના વાહન પર ફાયરિંગ મામલે રાજ્યસભામાં જવાબ આપતાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું

4.કાશ્મીરીબાપુને તેમના આશ્રમ ‘આમકુ’ ખાતે સમાધિ આપવામાં આવી, સંતો-મહંતો અને સેવકોની આંખો ભીંજાઈ

નિરંજન અખાડાના સાધુ સંતો દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી સમાધિ આપવામાં આવી

5.ડીસાના બાઈવાડા ગામે જમીન વિવાદમાં પરિવાર પર હુમલો, બે સભ્યોના મોત, ત્રણ સારવાર હેઠળ

પાંચેય ઘાયલોને સારવાર અર્થ ડીસા અને પાલનપુર હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા

6.ગાંધીનગર કલેક્ટરના ઉતાવળિયા વલણથી કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર બગડ્યા, કહ્યું- ‘કલેક્ટર તેરી દાદાગીરી નહીં ચલેગી’

કલેક્ટરના વલણથી જગદીશ ઠાકોર એકદમ ઉભા થઈ ગયા હતા

7.સાસુએ વહુને ભેટમાં આપી 11 લાખની કાર, એકના એક દીકરાના લગ્નમાં માત્ર 1 રૂપિયો અને નાળિયેર જ લીધું

લગ્નમાં દહેજ ન લઈને સાસુએ એક ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું

8.તનિષ્ક બાગચીએ કહ્યું- લતાજીના કોઈ ગીતને ક્યારેય રિક્રિએટ નથી કર્યું અને ક્યારેય કરીશ પણ નહીં

9.GTUની પરીક્ષામાં ઓનલાઇન અને સેન્ટર ચોઇસનો વિકલ્પ આપવા NSUIની માંગણી

15 ફેબ્રુઆરીથી માત્ર ઓફલાઇન મોડમાં જ પરીક્ષા લેવામાં આવશે

Read About Weather here

10.કોરોના સંક્રમણમાં ઘટાડો પણ મોત યથાવત, છેલ્લા 19 દિવસમાં 56 દર્દીના મોત

શહેર અને જિલ્લામાં કોરોના એક્ટિવ કેસની સંખ્યા 2384

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here