૮ લીટર એકસપાયરીવાળા ઠંડા પીણાનો જથ્‍થાનો નાશ કર્યો

૮ લીટર એકસપાયરીવાળા ઠંડા પીણાનો જથ્‍થાનો નાશ કર્યો
૮ લીટર એકસપાયરીવાળા ઠંડા પીણાનો જથ્‍થાનો નાશ કર્યો
તેમજ એકસપાયરી ઠંડા પીણાનો કુલ ૮ લીટર જથ્‍થો સ્‍થળ પર નાશ કરવામાં આવ્‍યો હતો. સાથો સાથ સત્‍ય સાંઇ હોસ્‍પિટલ રોડ પર એ-ટુ-ઝેડ ડ્રાય ફ્રુટમાંથી માહિ દૂધના નમૂના લેવામાં આવ્‍યા છે.

Visit Saurashtra Kranti Homepage here

મહાનગરપાલિકાના ફુડ વિભાગ દ્વારા લક્ષ્મીવાડી, ગાયત્રીનગર મેઇન રોડ, અટિકા ઇન્‍ડસ્‍ટ્રીયલ એરીયા, ઢેબર રોડ વિસ્‍તારમાં કુલ ૩૦ ખાણી પીણીના વેપારીને ત્‍યાં ચકાસણી કરવામાં આવેલ.ચકાસણી દરમિયાન ૧૩ વેપારીને લાયસન્‍સ તથા યોગ્‍ય સ્‍ટોરેજ બાબતે નોટીસ આપેલ.

Read About Weather here

ર દૂધના નમૂના લેવાયા મહાનગરપાલિકા વિસ્‍તારમાંથી ફુડ સેફટી સ્‍ટાન્‍ડર્ડ એકટ ર૦૦૬ મુજબ માહિ સુપર ગોલ્‍ડ પારાઇજડ ફુલ ક્રિમ મિલ્‍ક (પ૦૦ મી.લી. પેક) તથા માહિ તાજના પારાઇઝડ ટોન્‍ડ મિલ્‍કના નમૂના થતા એ ટુ-ઝેડ ડ્રાય ફ્રુટ – ઇન્‍દ્રલોક રેસીડેન્‍સી શોપ નં. ર, આલાપ હેરીટેજ સામે, સત્‍ય સાંઇ હોસ્‍પિટલ રોડ ખાતેથી લેવામાં આવ્‍યા છે.આ અંગે મનપાની સત્તાવાર યાદીમાં જણાવ્‍યા મુજબ ફ્રુડ શાખા ખાણીપીણીના વેપારીને ત્‍યાં ચેકીંગ હાથ ધરતા સુપર ડીલકસ, (પુજારા પ્‍લોટ, લક્ષ્મીવાડી કવાર્ટર સામે), ૮ લીટર એકસપાયરી ઠંડા પીણા જથ્‍થાનો નાશ કરાયો તેમજ લાયસન્‍સ બાબતે નોટીસ પાઠવવામાં આવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here