હેલિકોપ્‍ટર પર લટકીને સૌથી વધુ પુલઅપ્‍સ કરવાનો રેકોર્ડ

હેલિકોપ્‍ટર પર લટકીને સૌથી વધુ પુલઅપ્‍સ કરવાનો રેકોર્ડ
હેલિકોપ્‍ટર પર લટકીને સૌથી વધુ પુલઅપ્‍સ કરવાનો રેકોર્ડ
ગ્રાઉન્‍ડથી અનેક ફુટ ઉપર હેલિકોપ્‍ટર પર લટકીને પુલ-અપ્‍સ કરવાં એ ખરેખર મુશ્‍કેલ ટાસ્‍ક છે. વેલ, ડચ ફિટનેસ એન્‍થુસિઆસ્‍ટ્‍સની જોડીએ હેલિકોપ્‍ટર પર લટકીને એક મિનિટમાં સૌથી વધુ પુલ-અપ્‍સ કરવાની ચેલેન્‍જ સ્‍વીકારી હતી.

Visit Saurashtra Kranti Homepage here

સ્‍ટેન બ્રુઇન્‍ક અને અર્જેન અલ્‍બેર્સે બેલ્‍જિયમના એન્‍ટવર્પમાં ગિનેસ વર્લ્‍ડ રેકોર્ડ રચવા માટે આ પ્રયાસ કર્યો હતો. સૌપ્રથમ અલ્‍બેર્સે હેલિકોપ્‍ટર પર લટકીને એક મિનિટમાં ૨૪ પુલ-અપ્‍સ કર્યાં હતાં.

Read About Weather here

તેણે આર્મેનિયન સિરિયલ રેકોર્ડબ્રેકર રોમન સહરાદ્યાનનો ૨૩ પુલ-અપ્‍સનો રેકોર્ડ તોડ્‍યો હતો. જોકે અલ્‍બેર્સનો રેકોર્ડ થોડા સમય માટે જ હતો, કેમ કે એ પછી તરત જ બ્રુઇન્‍ક હેલિકોપ્‍ટર પર લટકીને ૨૫ પુલ-અપ્‍સ કરવામાં સફળ રહ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here