હું અને સુકેશ રિલેશનમાં હતાં : જેકલીન

હું અને સુકેશ રિલેશનમાં હતાં : જેકલીન
હું અને સુકેશ રિલેશનમાં હતાં : જેકલીન
એક્ટ્રેસે એમ પણ કહ્યું હતું કે સુકેશે ડાયમંડ રિંગ સાથે તેને પ્રપોઝ કર્યું હતું.EDના રિપોર્ટ પ્રમાણે, એક્ટ્રેસે પૂછપરછમાં કહ્યું હતું કે તેણે સુકેશ પાસેથી કરોડોની ગિફ્ટ લીધી હતી, કારણ કે તેમની વચ્ચે સંબંધો હતા. ઠગ સુકેશ ચંદ્રશેખરના મની લોન્ડ્રિંગ કેસમાં રોજ નવા નવા ઘટસ્ફોટ થઈ રહ્યાં છે.

Visit Saurashtra Kranti Homepage here

હાલમાં જ જેકલીને ડિરેક્ટોરેટ ઓફ એન્ફોર્સમેન્ટ (ED)ની પૂછપરછમાં કહ્યું હતું કે તે અને સુકેશ રિલેશનમાં હતાં.સુકેશે ડાયમંડ રિંગ સાથે તેને પ્રપોઝ કરી હતી. આ રિંગ પર J તથા S અક્ષરો હતા. ઉલ્લેખનીય છે

કે સુકેશે જેકલીનને એસ્પુએલા નામનો ઘોડો, મોંઘી 3 ડિઝાઇનર બેગ, જિમ વેર, બ્રાન્ડેડ શૂઝ તથા હીરાની બે જોડી બુટ્ટી, બ્રેસલેટ તથા મિની કૂપર કાર ભેટમાં આપી હતી.EDની પૂછપરછમાં સુકેશે કહ્યું હતું કે તે તથા જેકલીન વચ્ચે સંબંધો હતા.

Read About Weather here

જેક્લીનની સુકેશ સાથેની તસવીરો સો.મીડિયામાં લીક થઈ હતી. ત્યારબાદ જેક્લીને પર્સનલ સ્પેસમાં દખલગિરી ના કરવાની વિનંતી કરી હતી.આ જ કારણે તેને મોંઘી ગિફ્ટ આપી હતી. આ કેસ સાથે જેક્લીનને કોઈ જ લેવા-દેવા નથી.

https://www.instagram.com/p/CYeHVRPNN_O/?utm_source=ig_web_copy_link

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here