હાશ…!! ફરી એક વખત રાજકોટની દિવાલોએ અવનવા રંગરૂપ ધારણ કર્યા

હાશ…!! ફરી એક વખત રાજકોટની દિવાલોએ અવનવા રંગરૂપ ધારણ કર્યા
હાશ…!! ફરી એક વખત રાજકોટની દિવાલોએ અવનવા રંગરૂપ ધારણ કર્યા
રાજકોટ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી દિવાલો પરના અદ્દભુત, કલાત્મક અને વિવિધ વિષયોથી ભરપુર ચિત્રો કોઈ કારણોસર બગડી ગયા હતા અને દિવાલોની રોનક ઝાંખી પડવા લાગી હતી.

Visit Saurashtra Kranti Homepage here

ચિત્રનગરી રાજકોટ બદસુરત બની જાય એ પહેલા રાજકોટ મનપાનાં અને તંત્રવાહકોનાં પ્રયાસોથી કલાકારોએ ફરી એકવખત દિવાલોને બોલતી કરી દીધી છે અને વૈવિધ્ય સભર મનમોહક ચિત્રો દોરવાનું શરૂ કરતા રાજકોટ ચિત્રનગરીનાં રૂપમાં પરત ફરી રહ્યું છે.

Read About Weather here

અલગ- અલગ વિસ્તારોમાં ખાલીખમ દિવાલો પર રાજકોટનાં કલાકાર ભાઈ- બહેનોએ એમના કૌશલ્યનાં દર્શન કરાવી રંગ વૈવિધ્ય અને રોમાંચક થીમને દિવાલો પર જીવંત કરી કલાનાં કામણ પાથર્યા છે. રાજકોટની મૌન દિવાલોને જાણે કે ફરી વાચા ફૂટી છે. ધન્ય કલાકારો, ધન્ય મનપા અને ધન્ય ચિત્રનગરી.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here