પોલીસે ગ્રામીણોને સમજાવ્યા અને આરોપી ડમ્પર-ડ્રાઈવરની ધરપકડ કરી છે.મામલો કુછેછા ગામનો છે. અહીં જગન્નાથ નામના શખસનું બીમારીના કારણસર મંગળવારે મોડી રાતે મૃત્યુ થયું હતું. ઉત્તરપ્રદેશના હમીરપુરમાં બે મહિલાને ડમ્પરે કચડી નાખી છે. એના CCTV ફૂટેજ બહાર આવ્યા છે, જેમાં બે મહિલા રોડના કિનારે ચાલી રહી છે. પાછળથી ઝડપી ગતિએ આવી રહેલું ડમ્પર તેમને કચડીને નીકળી ગયું હતું.
Visit Saurashtra Kranti Homepage here
એ પછીથી પરિવારના સભ્યો અને ગ્રામીણોએ ભેગા મળીને હંગામો શરૂ કર્યો હતો. માહિતી મળ્યા પછીથી રાધા તેની કાકી સુશીલાની સાથે ગામમાં જ રહેતા પિતાના અંતિમસંસ્કારમાં સામેલ થવા જઈ રહી હતી. બંને સાથે ચાલીને જઈ રહ્યાં હતાં. કુછેછા ચોકીની પાસે બેકાબૂ બનેલા ડમ્પરે બંનેની કચડી નાખ્યાં હતાં. એને કારણે બંનેનાં ઘટનાસ્થળે જ મૃત્યુ થયાં હતાં.
Read About Weather here
એક્સિડન્ટ પછી ડમ્પરચાલક ભાગ્યો તો ચોકી પર બેઠેલા પોલીસકર્મચારી અને ગ્રામીણોએ તેને દોડીને પકડી લીધો હતો. સંબંધીઓએ ગામના લોકોની સાથે મળીને રોડ જામ કરી દીધો હતો. પોલીસે જણાવ્યું હતું કે ઘટનાના CCTV ફૂટેજ બહાર આવ્યા છે. એના આધારે ડમ્પરચાલકની ધરપકડ કરી લેવામાં આવી છે. તેની ઓળખ બલરામપુરના અમરેશ તરીકે થઈ છે. ડમ્પરને પણ કબજામાં લેવામાં આવ્યું છે.ઘટનાસ્થળ પર પહોંચેલા પોલીસકર્મચારીઓએ તેમને સમજાવ્યા, પછીથી બધા શાંત થઈ ગયા હતા. હાલ મૃતદેહોનું પંચનામું કરીને એને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here